Saturday, September 5News That Matters

Gujarat

જામનગરના નાયબ માહિતી નિયામક તરીકે સોનલબેન જોષીપુરાએ પદભાર સંભાળ્યો

જામનગરના નાયબ માહિતી નિયામક તરીકે સોનલબેન જોષીપુરાએ પદભાર સંભાળ્યો

Gujarat
હિન્દ ટીવી -, ગાંધીનગર જામનગર     સહાયક માહિતી નિયામક તરીકે વિવિધ જિલ્લાઓમાં સેવાઓ આપ્યા બાદ બઢતી સાથે જામનગર ખાતે નિમણૂક અપાઈ જામનગર તા.૦૬, જામનગર જિલ્લાના નાયબ માહિતી નિયામક તરીકે શ્રીમતી સોનલબેન જોષીપુરાએ આજે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. રાજ્ય સરકારના માહિતી વિભાગમાં લાંબા સમયનો અનુભવ ધરાવતા સોનલબેન જોષીપુરાની આ નિમણૂકથી જામનગર જિલ્લાની માહિતી કચેરીની કામગીરીને નવો વેગ મળશે. સોનલબેન જોષીપુરા અગાઉ રાજકોટ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જામનગર માહિતી કચેરીના સ્ટાફ દ્વારા નાયબ માહિતી નિયામકશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લાની પ્રચાર-પ્રસારની કામગીરી વધુ સુદ્રઢ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો....
મહેસૂલ ચિંતન શિબિર-૨૦૨૬: વહીવટ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ

મહેસૂલ ચિંતન શિબિર-૨૦૨૬: વહીવટ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર  અડાલજ ખાતે આયોજિત ‘મહેસૂલ ચિંતન શિબિર-૨૦૨૬’ ના દ્વિતીય દિવસે વહીવટી કાર્યદક્ષતાની સાથે શારીરિક અને માનસિક સુખાકારીનો અદભૂત ઉત્સાહ જોવા મળ્યો! ✨ મુખ્ય અંશો: 🎵 કબીરત્વની સુરાવલી: પ્રથમ દિવસની રાત્રિએ સંત કબીરના જીવન મૂલ્યો અને ભક્તિ સંગીત દ્વારા ‘કબીરત્વ’ ગ્રુપે સૌ અધિકારીઓને મંત્રમુગ્ધ કર્યા. કબીરવાણીના સકારાત્મક સંદેશાએ નવી ઊર્જાનો સંચાર કર્યો. 🧘‍♀️ યોગથી ઊર્જાસભર સવાર: બીજા દિવસની શરૂઆત ગુજરાત યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ અને પ્રાણાયામથી થઈ. શારીરિક અને માનસિક તંદુરસ્તીના મંત્ર સાથે અધિકારીઓએ દ્વિતીય દિવસના સત્રોની શરૂઆત કરી. 🤝 લોકોન્મુખી વહીવટ: પારદર્શક અને ઝડપી મહેસૂલી સેવાઓ પૂરી પાડવાના આશય સાથે આ શિબિર રાજ્યના વિકાસમાં નવો આયામ સર કરશે. રાજ્યભરના કલેક્ટરઓ અને ઉચ્ચ અધિકારીઓની ...
ચિંતન શિબિરમાં ગુંજ્યો ડ્રમનો નાદ: વહીવટી કુશળતા સાથે કલાનો સંગમ!

ચિંતન શિબિરમાં ગુંજ્યો ડ્રમનો નાદ: વહીવટી કુશળતા સાથે કલાનો સંગમ!

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર       અડાલજની પવિત્ર ધરા 'દાદા ભગવાન ત્રિમંદિર' ખાતે આયોજિત ચિંતન શિબિરનો દ્વિતીય દિવસ યાદગાર બની રહ્યો. વહીવટી કાર્યદક્ષતાના ચિંતન વચ્ચે જ્યારે સંગીતનો સૂર રેલાયો, ત્યારે સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા!  રુજુલ વોરાના વિશિષ્ટ ડ્રમ સેશન દરમિયાન અદભૂત માહોલ સર્જાયો હતો. જેમાં: 🔹 એ.સી.એસ. શ્રીમતી જયંતી રવિ (ACS Jayanti Ravi) 🔹 વિવિધ જિલ્લાઓના માનનીય કલેક્ટરઓ સૌએ ઉત્સાહપૂર્વક ડ્રમ વગાડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ડ્રમની થાપ અને સંગીતના તાલે વાતાવરણમાં એક નવી ઊર્જાનો સંચાર થયો અને ઉપસ્થિત સૌ મહાનુભાવો થનગની ઉઠ્યા હતા. વહીવટમાં તણાવમુક્તિ અને ટીમ વર્કની ભાવના મજબૂત બનાવતા આવા સેશન્સ ખરેખર પ્રેરણાદાયી છે....
જૂનાગઢ જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા તથા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન’ (DHEW)

જૂનાગઢ જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા તથા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન’ (DHEW)

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, જૂનાગઢ   જૂનાગઢ જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા તથા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન’ (DHEW) ટીમ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન જિલ્લાના ગામડાઓમાં કુલ ૧૮૩ મુલાકાતો સફળતાપૂર્વક યોજવામાં આવી હતી.     ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમન યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓના સશક્તિકરણ સાથે સમાજમાં રહેલા લિંગ આધારિત ભેદભાવ અને પૂર્વગ્રહોને દૂર કરવા માટે માળખાઓને મજબૂત બનાવવાનો છે. મહિલાઓ સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને કાયદાઓની માહિતી પહોંચે તે હેતુ માટે ડીસ્ટ્રીકટ હબફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ગામડાઓ ખાતે મુલાકાતો યોજાઈ હતી. આ મુલાકાતો દરમિયાન વિવિધ યોજનાઓના કુલ ૧૨૦૭ ફોર્મ ભરવામાં આવ્યા હતા.    DHEW ટીમ દ્વારા ઘરમુલાકાતો કરીને લાભાર્થીઓને જરૂરી ...

“સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ: સુશાસન અને ટેકનોલોજીના સંગમથી હવે કોઈ લાઇન નહીં, બધું જ ઓનલાઇન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,     ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ, 'ન્યૂનતમ સરકાર, મહત્તમ શાસન'ના મંત્રને આત્મસાત કરી ટેકનોલોજીના માધ્યમથી નાગરિકો માટે 'ઇઝ ઓફ લિવિંગ'માં વૃદ્ધિ કરવા સતત પ્રયત્નશીલ છે. રાજ્યના વહીવટી તંત્રને વધુ પારદર્શક, ગતિશીલ અને નાગરિક-કેન્દ્રી બનાવવાના ઉમદા હેતુ સાથે 'ડિજિટલ ક્રાંતિ' દ્વારા તમામ સરકારી સેવાઓને ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ બનાવી છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. 'નાગરિક દેવો ભવ'ની ભાવના સાથે રાજ્યની જનકલ્યાણકારી સેવાઓને આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ પર લાવીને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ અપાવી વહીવટી સરળતાના એક નવા યુગનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં પાયાની ભૂમિકા ભજવી રહ્યો છે. 'Top-20' સેવાઓ હવે આંગળીના ટેરવે રાજ્ય સરકારે 'સુગમ ડિજિટલ ગુજરાત' પહેલ અન્વય...
જામનગરની જી.જી.હોસ્પિટલને સતત ત્રીજી વખત “લક્ષ્ય” પ્રોગ્રામ હેઠળ નેશનલ લેવલનું સર્ટીફીકેટ તથા પીડીયાટ્રીક વિભાગને પ્રથમ વખત MusQan સર્ટીફીકેટ એનાયત

જામનગરની જી.જી.હોસ્પિટલને સતત ત્રીજી વખત “લક્ષ્ય” પ્રોગ્રામ હેઠળ નેશનલ લેવલનું સર્ટીફીકેટ તથા પીડીયાટ્રીક વિભાગને પ્રથમ વખત MusQan સર્ટીફીકેટ એનાયત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે તા. ૦૯/૦૧/૨૦૨૬ અને ૧૦/૦૧/૨૦૨૬ ના રોજ ગાયનેક વિભાગના લેબરરૂમ તથા મેટરનિટી ઓપરેશન થિયેટરનું LaQshya નેશનલ લેવલ એસેસમેન્ટ આવેલ હતું તથા પીડીયાટ્રીક વિભાગના એસ.એન.સી.યુ., ઓ.પી.ડી., વોર્ડ તથા એન.આર.સી.નું MusQan નેશનલ લેવલ એસેસમેન્ટ આવેલ હતું. આ અસેસમેન્ટ માટે બે નેશનલ લેવલના અસેસર આવેલ હતા. તેઓને હોસ્પિટલનું બ્રીફિંગ ઓપનીંગ મીટીંગમાં કરવામાં આવેલ હતું. ત્યારબાદ અસેસરશ્રીઓ દ્વારા ગાયનેક વિભાગના લેબર રૂમ તથા મેટરનીટી ઓપરેશન થિયેટરનો અને પીડીયાટ્રીક વિભાગના એસ.એન.સી.યુ., ઓ.પી.ડી., વોર્ડ તથા એન.આર.સી. અને ગાયનેક વિભાગના લેબરરૂમ, મેટરનીટી ઓપરેશન થીએટર તથા વોર્ડનો ક્વોલીટી રીલેટેડ રાઉન્ડ લેવામાં આવેલ હતો. જેમાં અસેસર દ્વારા તમામ રેકોર્ડ, રજીસ્ટર, IEC મતિરિઅલ, ઉપલબ્ધ સુવિધાની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારી/ કર્મચારીને વ...
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, ગાંધીનગર  ગુજરાત એગ્રો અને બાગાયત વિભાગ, ગાંધીનગર તરફથી મેંગો ફેસ્ટિવલ તેમજ મેંગો વેરાયટીના એક્ઝિબિશનનું આયોજન કરાયું. જે અંતર્ગત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાંથી આશરે 125 ખેડૂતો દ્વારા 72 જેટલી કેરીની વિવિધ જાતોના નમૂના રજૂ કરાયા; આ ખેડૂતો દ્વારા કેસર, રાજાપુરી, વનરાજ, હાફુસ, દશેરી જેવી કેરીની વિવિધ જાતો ગ્રાહકોને સીધા વેચાણ માટે સ્ટોલ ઉપર મૂકાઈ, તા. 5 મે સુધી આ એક્ઝિબિશન ખુલ્લું રહેશે. આ અવસરે આયોજિત સેમિનારમાં કૃષિ મંત્રીએ ખેડૂતોને નફાકારક ખેતી કરવા સરકાર દ્વારા અમલીકૃત વિવિધ સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો; વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, સુરત ફોન નં: 0261-2655948 ખાતે રૂબરૂ સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામક દ્વારા અનુરોધ કરાયો....
આયુષ્યમાન ભારત -આયુષ્માન આરોગ્ય મંદિર અંતર્ગત

આયુષ્યમાન ભારત -આયુષ્માન આરોગ્ય મંદિર અંતર્ગત

Gujarat
શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરવા તેમજ રોગી કલ્યાણ સમિતિને જન આરોગ્ય સમિતિમાં રી-સ્ટ્રકચર કરવાની જાહેરાત કરતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા હિન્દ ટીવી - ગુજરાતી,        ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ભારત સરકારના આયુષ્માન ભારત કાર્યક્રમ અંતર્ગત ‘આયુષ્માન ભારત શહેરી આરોગ્ય કેન્દ્રો’ને હવે 'શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર' તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ 'જન આરોગ્ય સમિતિ'ના ગઠન અને રોગી કલ્યાણ સમિતિના રી-સ્ટ્રક્ચરિંગ અંગેની આરોગ્યલક્ષી જાહેરાત કરી હતી.  આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા જણાવ્યું હતું કે, ભારત શહેરી આયુષ્માન આરોગ્ય મંદિરના કેન્દ્રો એ માત્ર સારવાર જ નહીં, પરંતુ Preventive, Curative, Promotive,...
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ “એજ્યુકેશન વર્લ્ડ ઈન્ડિયા હાયર એજ્યુકેશન રેંકિંગ્સ–૨૦૨૬” અંતર્ગત ગુજરાત રાજ્યમાં દ્વિતીય સ્થાન અને સમગ્ર ભારતની કૃષિ યુનિવર્સિટીઓમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કરી ગૌરવપ્રદ સિદ્ધિ હાંસલ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ “એજ્યુકેશન વર્લ્ડ ઈન્ડિયા હાયર એજ્યુકેશન રેંકિંગ્સ–૨૦૨૬” અંતર્ગત ગુજરાત રાજ્યમાં દ્વિતીય સ્થાન અને સમગ્ર ભારતની કૃષિ યુનિવર્સિટીઓમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કરી ગૌરવપ્રદ સિદ્ધિ હાંસલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જૂનાગઢ       જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ “એજ્યુકેશન વર્લ્ડ ઈન્ડિયા હાયર એજ્યુકેશન રેંકિંગ્સ–૨૦૨૬” અંતર્ગત ગુજરાત રાજ્યમાં દ્વિતીય સ્થાન અને સમગ્ર ભારતની કૃષિ યુનિવર્સિટીઓમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કરી ગૌરવપ્રદ સિદ્ધિ હાંસલ કરી છે. નવી દિલ્હીમાં જાહેર થયેલ આ રેંકિંગમાં યુનિવર્સિટીએ કુલ ૧૩૦૦માંથી ૯૧૮ મો રેંક પ્રાપ્ત કરી જૂનાગઢનું ગૌરવ વધાર્યું છે. આ રેંકિંગ માટે યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન ફેકલ્ટીની ગુણવત્તા, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સંશોધન અને ઇનોવેશન, અભ્યાસક્રમોની વિવિધતા, ઔદ્યોગિક જોડાણો તથા પ્લેસમેન્ટ, માળખાગત સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય જોડાણો તેમજ લીડરશીપ અને ગવર્નન્સ જેવા વિવિધ માપદંડોના આધારે કરવામાં આવે છે. કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા એ આ સિદ્ધિને યુનિવર્સિટીના સર્વાંગી વિકાસનું પ્રતિબિંબ ગણાવી જણાવ્યું હતું કે, આ સફળતા રાજ્ય સરકારના સહયોગ અને સમગ્ર...
જામજોધપુરના સતાપર ગામે ઇનફાઇટમાં ઇજાગ્રસ્ત થયેલ દીપડાનું સફળ રેસ્ક્યુ કરી સારવાર અપાઈ

જામજોધપુરના સતાપર ગામે ઇનફાઇટમાં ઇજાગ્રસ્ત થયેલ દીપડાનું સફળ રેસ્ક્યુ કરી સારવાર અપાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામજોધપુર વન વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્ત દીપડાને વધુ સારવાર અર્થે જૂનાગઢ સક્કરબાગ ખાતે ખસેડ્યો પશુ ચિકિત્સા અધિકારીઓ દ્વારા પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઘવાયેલા દીપડાને રિફર કરાયો      જામજોધપુર તાલુકાના સતાપર ગામના લાલવાડા નેશ વિસ્તારમાં વન વિભાગને વન્યજીવોની આંતરિક લડાઈમાં એક થી દોઢ વર્ષનો દીપડો ઇજાગ્રસ્ત હાલતમાં હોવાની જાણ થઈ હતી. માહિતી મળતાની સાથે જ વન વિભાગની ટીમ સતર્ક થઈ હતી અને દીપડાનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેને તાત્કાલિક જામજોધપુર વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત દીપડાની ગંભીરતાને ધ્યાને લેતા, જામજોધપુર તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી ડો. ઇકબાલ ભટ્ટી તથા જયેશ મણીયાર દ્વારા આર.એફ.ઓ. અને વન વિભાગના અન્ય સ્ટાફની હાજરીમાં ત્વરિત સારવાર શરૂ કરવામાં આવી હતી. તબીબી તપાસ દરમિયાન દીપડાને ડોક તથા માથાના ભાગે ઇનફાઇટન...