વિશ્વ સ્તનપાન સપ્તાહ : તા.૧ થી ૭ ઑગસ્ટ, ૨૦૨૬
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ
હોસ્પિટલમાં પ્રસૂતિ અને જન્મ પછીના “ગોલ્ડન અવર” દરમિયાન સ્તનપાન, માતા અને બાળક બન્ને માટે જીવનદાયી સાબિત થાય છે.
સ્તનપાનને વિશ્વભરમાં શિશુના જીવન, પોષણ, અને વિકાસનો આધારસ્તંભ માનવામાં આવે છે. માતાનું દૂધ કુદરતી રસી છે, જે અનેક રોગોથી બાળકને સુરક્ષિત રાખે છે.
વિશ્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૬ ના ઉદ્દેશ્યો
• શિશુ અને નાનાં બાળકોના પોષણ માટે ટકાઉ માર્ગ તરીકે પરિવારો અને સમાજને સ્તનપાન વિશે માહિતગાર કરવું,
• સ્તનપાનને સુરક્ષિત, પ્રોત્સાહિત અને સહાયરૂપ બનાવવા માટે મજબૂત નીતિ ઘડતર,
• સરકારો, વ્યાવસાયિક સંસ્થાઓ, સમાજ અને વ્યક્તિઓ વચ્ચે સહકાર વધારીને સ્તનપાન માટે અનુકૂળ વાતાવરણ સર્જવું,
હોસ્પિટલમાં પ્રસૂતિ, તાત્કાલિક તબીબી સહાયની સાથે સાથે “બ્રેસ્ટ ક્રૉલ” જેવી પ્રથાને શક્ય બનાવે છે. નવજાત બાળકને માતાના પેટ પર મૂકતાં તે સ્વાભાવિક રીતે જ સ્તન તરફ આગળ વધે ...





