Saturday, February 14News That Matters

Business

ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪ મે ના રોજ યોજાશે

Business
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો એપ્રિલ - ૨૦૨૩ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪/૫/૨૩ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નાયબ કલેકટર ભાવનગરના અધ્યક્ષપદે યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૧૬/૦૫/૨૦૨૩ સુધીમાં રજાના દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ સ્વીકારવામાં આવશે. સામૂહિક રજુઆતો કરી શકશે નહીં તેમ મમલતદાર ઘોઘાની યાદીમાં જણાવાયું છે. ગુજરાત બ્યુરોચીફ : ડો. હકીમ ઝવેરી...
શેરબજારમાં બ્લેક ફ્રાઈડે

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે

Business
નવા વેરિયન્ટના ભયથી સેન્સેક્સમાં 1688 અંકનો કડાકો, નિફ્ટી 17026 પર બંધ; ઈન્ડસઈન્ડ બેન્ક, મારુતિ સુઝુકીના શેર ઘટ્યા ​ડો.રેડ્ડી લેબ્સ, નેસ્લે, સિપ્લા, TCS, ડેવિસ લેબ્સના શેર વધ્યા ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1688 અંક ઘટી 57107 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 510 અંક ઘટી 17026 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, મારૂતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સ, NTPC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 6.21 ટકા ઘટી 899.50 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 5.36 ટકા ઘટી 1110.80 પર બંધ રહ્યો હતો. જોકે ડો.રેડ્ડી લેબ્સ, નેસ્લે સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ 3.35 ટકા વધી 4746.50 પર બંધ રહ્યો હતો. નેસ્લે 0.35 ટકા વધી 19255.00 પર બંધ રહ્યો હતો. ઘટાડ...
RIL to transfer gasification undertaking to subsidiary

RIL to transfer gasification undertaking to subsidiary

Business
This enables production of olefins at competitive capital and operating costs, says the company. The Board of Reliance Industries Ltd (RIL) has decided to implement a Scheme of Arrangement to transfer Gasification Undertaking into a Wholly-Owned Subsidiary (WOS). The Gasification project at Jamnagar was set up to produce syngas to meet the energy requirements as refinery off-gases, which earlier served as fuel, were repurposed into feedstock for the Refinery Off Gas Cracker (ROGC). “This enables production of olefins at competitive capital and operating costs. Syngas as a fuel ensures reliability of supply and helps reduce volatility in the energy costs.,” RIL said in a late night statement on Wednesday. Syngas is also used to produce Hydrogen for consumption in the Jamnagar refi...
The role of gas will be important:Gas consumption is expected to triple in 2030

The role of gas will be important:Gas consumption is expected to triple in 2030

Business
The country's natural gas consumption is expected to increase from 174mmscmd to 550 million standard cubic meters per day by 2030, given the growth in the user base as production capacity expands to other new industries, including steel. According to ES Ranganath, Marketing Director, GAIL, with the commitment to zero carbon emissions by 2070, the Indian economy is rapidly shifting to cleaner and less emitting resources like gas. We now have a definite policy towards phased reduction of coal from primary energy mix and gas will play an important role with products like Blue Hydrogen and Ammonia keeping in view the energy needs of India. The government has also set a target of increasing the share of natural gas in the primary energy basket to 15 per cent by 2030. It is currently 6.2 perce...