ફિલ્મ 83નું ટીઝર રિલીઝ:
મેકર્સે ટીઝરમાં કપિલનો મેજિકલ કેચ દેખાડ્યો, જાણો કઈ રીતે કપિલ દેવના તે કેચે અપાવ્યો હતો પહેલો વર્લ્ડ કપ.
https://www.youtube.com/watch?v=ThKNjV723yI
24 ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ 83માં કપિલ દેવનો રોલ રણવીર સિંહ ભજવી રહ્યો છે.
1983 વર્લ્ડ કપ જીતની વાત લઈને આવી રહેલી ફિલ્મ '83'નું ટીઝર શુક્રવારે રિલીઝ થયું છે. આ ટીઝર રિલીઝ થયાને થોડાં જ કલાકોમાં લગભગ 6 લાખ લોકોએ જોઈ લીધું છે. ટીઝરમાં કપિલ દેવનો તે મેજિકલ કેચ દેખાડવામાં આવ્યો છે, જેનાથી મેચમાં ઐતિહાસિક ટર્ન જોવા મળ્યો અને ભારત પહેલો વર્લ્ડ કપ જીતવામાં સફળ થયું. આ મેચમાં મોહિંદર અમરનાથે 26 રન બનાવ્યા હતા અને માત્ર 12 રન આપીને 3 વિકેટ લીધી હતી. મોહિંદર અમરનાથને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા હતા. વાંચો, આ કેચની સંપૂર્ણ કહાની...
ફાઈનલમાં ઈન્ડિયાની પોઝિશન શું હતી?
વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ ભારતે 183 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી ...









