Saturday, February 14News That Matters

બોટાદ ખાતે ‘વિશ્વ મેલેરીયા દિવસ’ ની ઉજવણી

હિન્દ ટીવી – ગુજરાતી, બોટાદ

      બોટાદ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત શહેરી આરોગ્ય કેન્દ્ર શિવપરામાં આઈ. ટી. આઈ. ખાતે મેલેરિયા રોગને અટકાયતી પગલા વિશે ગરમીમાં લુ થી બચવાના ઉપાયો તેમજ મેલેરીયાના રોગ ને ફેલાવો ન થાય તે માટે ઘરની આજુબાજુમાં, કુંડા, કુલર, ખાબોચિયા, જુના ટાયર વગેરેમાં પાણી જમા ન થવા દેવું તેમજ પાણી ભરેલા વાસણો ટાંકીમાં હોય ચુસ્ત રીતે બંધ રાખવું.. આ વિશે અનેક માર્ગદર્શન આપવામાં આવ્યા. સાથે આ કાર્યક્રમ માં રોહિતભાઈ અલગોતર, હિમાંશુભાઈ રંગાણી, સુપરવાઇઝર નવીનભાઈ ચાવડા એની નામી અનામી લોકો ઉપસ્થિત રહ્યા.

રિપોર્ટર : વિજય કુકડિયા, બોટાદ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *