આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ- ૧૩ યુનિટને સીલ તથા ૭૧- મિલ્કતોને બાકી માંગણા સામે નોટીસ તથા રીકવરી રૂા.૩૪.૫૮ લાખ રીકવરી
હિન્દ ટીવી ગુજરાતી - રાજકોટ
વર્ષ ૨૦૨૨-૨૩ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી:
વોર્ડ નં- ૧
શીતલ પાર્ક વિસ્તારમાં આવેલ ૬- કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે નોટીસની બજવણી કરેલ છે.
રામાપીર ચોકડી પાસે આવેલ “રંગત રેસ્ટોરન્ટ” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૭૦,૦૦૦/-
વોર્ડ નં- ૨
શારદાબાગ પાસે આવેલ “ICICI BANK “ ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૩.૮૧ લાખ
વોર્ડ નં- ૪
મોરબી રોડ પર આવેલ ૨-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૨.૪૪ લાખ
“વિશાલ ટ્રેડર્સ” ના બાકી માંગણા સામે નોટીસ આપેલ.
વોર્ડ નં- ૫
કુવાડવા રોડ પર ૨- યુનિટને સીલ કરતા રીકવરી રૂ.૨.૪૦ લાખ
વોર્ડ નં- ૬
ભાવનગર રોડ પર આવેલ “ભવાન કોમ્પ્લેક્ષ” શોપ નં.૧ &૨ ના બાકી માંગણા સામે નોટીસ આપેલ છે.
“તાપસી ઇન્મીટેશન” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૮૧,૦૦૦/-
“માનવ એન્ટરપ્રાઇઝ”...
