Monday, February 16News That Matters

વેરા-વસુલાત શાખા દ્વારા કુલ-૪૫ મિલ્કતો સીલ તથા રૂા. ૮૧.૫૪ લાખ રીકવરી

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

વર્ષ ૨૦૨૨-૨૩ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી:

 વોર્ડ નં- ૧

  • નાણાવટી ચોક પાસે આવેલ “જાસલ કોમ્પ્લેક્ષ” માં ૨ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૦૦ લાખ
  • નાણાવટી ચોક પાસે આવેલ “જાસલ કોમ્પ્લેક્ષ” માં ઓફિસ નં.,૩૩૧,૩૩૨,૪૧૩ ના યુનિટને સીલ મારેલ.

વોર્ડ નં- ૪

  • જુના મોરબી રોડ પર આવેલ “રાજકોટ મર્ચન્ટ એસોસિએશન” ના યુનિટને સીલ મારેલ.
  • સદગુરુનગર માં ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૬૦ લાખ

વોર્ડ નં- ૫

  • પેડક રોડ પર આવેલ “સર્વેશ્વર ચેમ્બર” ગ્રા. ફ્લોર શોપ નં.૧૧ અને ૧૩ ના યુનિટને સીલ મારેલ.

વોર્ડ નં- ૬

  • સંત કબીર રોડ પર આવેલ “શ્રી સોનલ કોમ્પ્લેક્ષ” માં આવેલ શોપ નં.૬ & ૭ ના યુનિટને માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૨૬ લાખ

વોર્ડ નં- ૭

  • રજપૂત પરા માં આવેલ “સજય એપાર્ટમેન્ટ” ઓફિસ નં.૩૦૭, ૩૧૦ ના યુનિટ ને સીલ મારેલ.
  • રજપૂત પરા માં આવેલ “મહાવીર નિવાસ” ઓફિસ નં.૨૦ ના યુનિટ ને સીલ મારેલ.
  • રજપૂત પરા માં આવેલ “અક્ષર હાઉસ” શોપ નં.૧ ના યુનિટ ને સીલ મારતા રીકવરી રૂ.૩.૯૦ લાખ
  • રજપૂત પરા માં આવેલ “અક્ષર હાઉસ” શોપ નં.૨ ના યુનિટ ને સીલ મારતા રીકવરી રૂ.૫૩,૦૦૦/-.
  • રજપૂત પરા માં આવેલ “અક્ષર હાઉસ” શોપ નં.૩ ના યુનિટ ને સીલ મારતા રીકવરી રૂ.૫.૮૦ લાખ
  • ભક્તિનગર સ્ટેશન પ્લોટ માં આવેલ “ ગજહંસ કોમ્પ્લેક્ષ” માં ૧-યુનિટના ને સીલ મારતા રીકવરી રૂ.૭૩૫૫૧/-
  •  ભક્તિનગર સ્ટેશન પ્લોટ માં આવેલ “ ગજહંસ કોમ્પ્લેક્ષ” માં ૩૦૧ ના યુનિટના ને સીલ મારતા રીકવરી રૂ.૯૮,૬૯૮/-

વોર્ડ નં- ૮

  • કાલાવાડ રોડ પર આવેલ “બિઝનેશ પાર્ક” માં ફસ્ટ ફ્લોર પર આવેલ શોપ નં.૧૦૧ યુનિટને સીલ મારેલ.

વોર્ડ નં- ૯

  • રૈયા રોડ ખાતે આવેલ શિવમ સોસાયટી ખાતેની મિલકતનાં બાકી માંગણા રૂ. ૧,૩૮,૮૩૫/- સામે ટાંચ જપ્તી નોટીસ પાઠવેલ
  •  રૈયા રોડ ખાતે આવેલ નક્ષત્ર ૭નાં શોપ નં. ૩૨૧ ખાતેની મિલકતનાં બાકી માંગણા રૂ. ૬૨૨૪૯/- સામે ટાંચ જપ્તી નોટીસ પાઠવેલ
  • રૈયા રોડ ખાતે આવેલ દીપક સોસાયટી ખાતે આવેલ નિર્માની ભવનની મિલકતનાં બાકી માંગણા રૂ. ૧,૭૪,૧૦૦/-

    સામે ટાંચ જપ્તી નોટીસ પાઠવેલ

  • રૈયા રોડ ખાતે આવેલ શ્યામ પ્રભુ – ૭ની પ્રથમ માળ ખાતેની મિલકતનાં બાકી માંગણા રૂ. ૨,૦૨,૬૦૨/- સામે ટાંચ જપ્તી નોટીસ પાઠવેલ

વોર્ડ નં- ૧૦

  • યુનિ. રોડ પર આવેલ “ઉમિયા ટેલીકોમ” ના યુનિટને સીલ મારેલ
  • યુનિ. રોડ પર આવેલ “શિવ શક્તિ કોલોની” ૨-યુનિટને સીલ મારેલ.
  • કાલાવાડ રોડ પર આવેલ “એસ.કે.કિંગ્સ” કોમ્પ્લેક્ષમાં ૧ યુનિટને સીલ મારેલ.

 વોર્ડ નં- ૧૨

  • વાવડી વિસ્તારમાં ૨-યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૨.૫૭ લાખ

વોર્ડ નં- ૧૩

  • સ્વામીનારાય ચોક માં આવેલ ૧ કોમર્શીયલ યુનિટને સીલ મારેલ.
  • આનંદ બંગલા ચોક પાસે આવેલ “કોટક બેંક” ના યુનિટને  નોટીસ આપેલ.
  • “બેકબોન શોપીંગ સેન્ટર” માં ૪-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૨૦ લાખ
  • “ટેક્નો હાઇડ્રોલિક” ના યુનિટને બાકી માંગણા સામે સીલ મારેલ.
  • ઉમાકાંત પંડિત ઉઘોગનગરમાં ૨-યુનિટને સીલ મારતા રીકવરી રૂ.૧.૮૯ લાખ.

વોર્ડ નં- ૧૫

  • વર્ધનાન ઇન્ડ. એરીયામાં ૨ બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૨ લાખ
  • ચુનારાવાડ વિસ્તારમાં “કોશીયા લેન્ડ સર્વે” ના યુનિટને બાકી માંગણા સામે સીલ મારેલ.

વોર્ડ નં- ૧૬

  • પટેલ નગરમાં આવેલ “પટેલ ડાય કાસ્ટીંગ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧,૬૫,૦૦૦/-.
  • ૮૦ ફૂટ રોડ પર આવેલ “મહાદેવ પેઇન્ટ” યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧,૭૭,૪૬૦/-.
  • કોઠારીયા રોડ પર આવેલ “મહાદેવ હાર્ડવેર” બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૨,૧૮,૦૦૦/-.

વોર્ડ નં- ૧૮

  • કોઠારીયા રોડ પર આવેલ “સોમનાથ ટ્રેડર્સ” ના યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૭.૩૦ લાખ
  • ધરમનગર કો.ઓ.હા.સોસાયટી “ક્રિશ્ના કોમ્પલેક્ષ” ૧-યુનિટના બાકી માગણા સામે રીકવરી રૂ.૯.૧૦ લાખ.
  • બાલાજી મેઇન રોડ પર આવેલ “બ્રહ્માણી એન્ટરપ્રાઇઝ” યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૭ લાખ
  • કોઠારીયા વિસ્તારમાં રીકવરી રૂ. ૧૫ લાખ

Ø  સે.ઝોન દ્વારા કુલ-૧૭ મિલ્કતોને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ તથા રીક્વરી રૂ.૧૮.૯૦.લાખ

Ø  વેસ્ટ ઝોન દ્વારા-૧૧ મિલ્કતોને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ તથા રીકવરી રૂ.૧૩.૫૪ લાખ

Ø  ઇસ્ટ ઝોન દ્વારા-૧૭ મિલ્કતોને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ તથા રીકવરી રૂ.૪૯.૧૦ .લાખ  

Ø  આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ-૪૫ મિલ્કતોને સીલ કરેલ તથા રીકવરી રૂ. ૮૧.૫૪ લાખ રીકવરી કરેલ છે.

આ કામગીરી આસી. મેનેજરશ્રી રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા,વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *