રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૪૨૫ પશુઓ પકડવામાં આવ્યા
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા.૦૫/૧૨/૨૦૨૨ થી તા.૧૮/૧૨/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો ગોપાલ ચોક, સાધુવાસવાણી રોડ, ટોપલેન્ડ રેસીડેન્સી, પામસીટી, રૈયા રોડ, ભીડભંજન સોસાયટી, રૈયાધાર મેઈન રોડ, જનકપુરી મેઈન રોડ, ન્યુ યોગીનગર, શાસ્ત્રીનગર, મારવાડી મેઈન રોડ, ધરમનગર, સમ્રુધિ સોસાયટી, રાધે શ્યામ સોસાયટી,યોગરાજનગર, ઉમાધાર રૈયાધાર તથા આજુબાજુમાંથી ૫૧(એકાવન) પશુઓ, ગાર્બેજ સ્ટેશન, યુનીવર્સીટી મેઈન રોડ, ન્યુ ૧૫૦ ફૂટ મેઈન રોડ, અયોધ્યા ચોક પાછળ, રૈયા ટેલીફોન એક્સચેંજ, રવિરાજ પાર્ક, જલારામ-૨, અક્ષર સ્કૂલ પાછ, નિવિદિતા નગર, શિવમપાર્ક, ચંદન પાર્ક, સોમનાથ સોસાયટી, જ્યોતીનગર, ઘનશ્યામનગર, શ્રધ્ધાદીપ સોસાયટી, નંદી પાર્ક, દ્વારકેશ પાર્ક, જે.કે. ચોક, મારવાડી નગર પાસે તથા આજુબાજુમાંથી ૫૦(પચાસ) પશુઓ, હંસર...
