Sunday, February 15News That Matters

રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૪૨૫ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

રાજકો મહાનગરપાલિકાની .એન.સી.ડીશાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છેતા.૦૫/૧૨/૨૦૨૨ થી તા.૧૮/૧૨/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો ગોપાલ ચોકસાધુવાસવાણી રોડટોપલેન્ડ રેસીડેન્સીપામસીટીરૈયા રોડભીડભંજન સોસાયટીરૈયાધાર મેઈન રોડજનકપુરી મેઈન રોડન્યુ યોગીનગરશાસ્ત્રીનગરમારવાડી મેઈન રોડધરમનગરસમ્રુધિ સોસાયટીરાધે શ્યામ સોસાયટી,યોગરાજનગરઉમાધાર રૈયાધાર તથા આજુબાજુમાંથી ૫૧(એકાવનપશુઓગાર્બેજ સ્ટેશનયુનીવર્સીટી મેઈન રોડન્યુ ૧૫૦ ફૂટ મેઈન રોડઅયોધ્યા ચોક પાછળરૈયા ટેલીફોન એક્સચેંજરવિરાજ પાર્કજલારામઅક્ષર સ્કૂલ પાછનિવિદિતા નગરશિવમપાર્કચંદન પાર્કસોમનાથ સોસાયટીજ્યોતીનગરઘનશ્યામનગરશ્રધ્ધાદીપ સોસાયટીનંદી પાર્કદ્વારકેશ પાર્કજે.કેચોકમારવાડી નગર પાસે તથા આજુબાજુમાંથી ૫૦(પચાસપશુઓહંસરાજનગર મેઈન રોડપરસાણાનગર મેઈન રોડગાયકવાડી મેઈન રોડરેલનગર મેઈન રોડજંકશન પ્લોટભોમેશ્વરવાડીભોમેશ્વર સોસાયટીખોડીયાર ડેરી પાસેશેઠનગર મેઈન રોડમનહરપુરપ્રયાગરાજ સ્કૂલની સામે તથા આજુબાજુમાંથી ૧૮(અઢ્ઢારપશુઓશિવમ સોસાયટી મેઈન રોડ, R.T.O.પાસેશિવનગર મેઈન રોડજય જવાન જય કિશાન મેઈન રોડરોહીદા પરાશિવરંજની સોસાયટી મેઈન રોડકુવાડવા રોડશ્રીરામ સોસાયટી મેઈન રોડમનહર સોસાયટીશક્તિ સોસાયટીછપ્પનીયા ક્વાર્ટર રોડસેટેલાઈટ ચોકપ્રદ્યુમન પાર્ક મેઈન રોડપેડક રોડશ્રીરામ નગરનરસિંહ નગરશિવ પાર્કન્યુશક્તિ સોસાયટીતિરૂપતી પાર્કગાંધી સ્મ્રુતિ સોસાયટીડિમાર્ટ તથા આજુબાજુમાંથી ૪૮(અડતાલીસપશુઓબેડી ચોકડીવેલનાથ પરામોરબી રોડજકાતનાકારાધામીરા સોસાયટીગીરીરાજ પાર્ટી પ્લોટહુડકો ક્વાર્ટર્સસોહમનગર તથા આજુબાજુમાંથી ૨૬(છવીસપશુઓસહકાર રોડગાયત્રીનગર મેઈન રોડવાવડી ઈન્ડસ્ટ્રીઝ ઝોનવિશ્વકર્મા સોસાયટીપટેલનગર મેઈન રોડકોઠારીયા રોડફાયર બ્રિગેડ તથા આજુબાજુમાંથી ૧૮(અઢ્ઢારપશુઓગણેશનગર મેઈન રોડરણુજા મંદિર પાછળકોઠારીયા સોલવન્ટસોલવન્ટ રોડસ્વાતી પાર્ક મેઈન રોડપંડિત દિન દયાળ ક્વાર્ટર્સશિવધારાજડેશ્વર સોસાયટીઋષિપ્રસાદ સોસાયટીઋષિકેશ પાર્કમાલધારી ફાટક પાસેવિશ્વકર્મા સોસાયટીઆવાસ (શિવ રેસ્ટોરન્ટ) તથા આજુબાજુમાંથી ૫૮(અઠ્ઠાવન) પશુઓજુબેલી શાક માર્કેટજાગનાથ પ્લોટચંદન પાર્કસોમનાથ સોસાયટીરૈયાધારનરસિંહનગરમહાદેવ મંદિર પાસેવૈશાલીનગરબાલમુકુંદ પ્લોટબજરંગ વાડી સર્કલ પાસેગાયત્રીધામજામનગર મેઈન રોડવાકાનેર સોસાયટીવાલ્મિકી વાડીઝુલેલાલ મંદિરસિંધી કોલોનીભોમેશ્વર મેઈન રોડજંકશન મેઇન રોડપરસાણાનગર તથા આજુબાજુમાંથી ૩૪ (ચોત્રીસપશુઓકે.ડીચોકસંતકબીર રોડસાગર ચોકભગવતી પરાપેડક રોડરણછોડ બાપુ આશ્રમ પાસેરેડ રોઝ હોટલ પાસેકૈલાશ પાર્કમોરબી રોડપ્રદ્યુમન પાર્ક મેઈન રોડ તથા આજુબાજુમાંથી ૨૧(એકવીસપશુઓતથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૪૨૫ પશુઓ પકડવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *