Tuesday, February 17News That Matters

Author: Admin Admin

“સ્વચ્છતા હી સેવા” અભિયાન અર્તગત શહેરના ૧૦૬ ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કરી ૨૫.૩ ટન કચરાનો નિકાલ

“સ્વચ્છતા હી સેવા” અભિયાન અર્તગત શહેરના ૧૦૬ ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કરી ૨૫.૩ ટન કચરાનો નિકાલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ       “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૦૧/૧૧/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનના ૧૦૬ ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કામગીરી કરી ૨૫.૩ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ. ન્યુસન્સ પોઈન્ટ સહીત શહેરના તમામ મુખ્ય માર્ગો પર સઘન સફાઈ કામગીરી કરવામાં આવે છે અને દરેક મુખ્ય માર્ગ પર નિમણુંક કરેલ પ્રભારી ઓફિસર દ્વારા સફાઈ કામગીરીનું સુપરવીઝન કરવામાં આવે છે. ઉપરોકત કામગીરી મ્યુનિ. કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ કમિશનર ના માર્ગદર્શન અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર એન.આર.પરમાર તથા નાયબ પ...
સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત શહેરના ૧૦૯ ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કરી ૨૫.૩ ટન કચરાનો નિકાલ

સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત શહેરના ૧૦૯ ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કરી ૨૫.૩ ટન કચરાનો નિકાલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ       “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૩૧/૧૦/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનના ૧૦૯ ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કામગીરી કરી ૨૫.૩ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ. ન્યુસન્સ પોઈન્ટ સહીત શહેરના તમામ મુખ્ય માર્ગો પર સઘન સફાઈ કામગીરી કરવામાં આવે છે અને દરેક મુખ્ય માર્ગ પર નિમણુંક કરેલ પ્રભારી ઓફિસર દ્વારા સફાઈ કામગીરીનું સુપરવીઝન કરવામાં આવે છે. ઉપરોકત કામગીરી મ્યુનિ. કમિશનર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર ની સુચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર એન.આર.પરમાર તથા નાયબ ...
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ ૩૭ નાગરિકો સામે દંડની કાર્યવાહી

“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ ૩૭ નાગરિકો સામે દંડની કાર્યવાહી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૩૧/૧૦/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ ૩૭ નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને ૦૬ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં.૦૨, ૦૩, ૦૭, ૧૩, ૧૪ તથા ૧૭ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ ક...
સુન્ની સુમરા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો

સુન્ની સુમરા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ       રાજકોટ ખાતે ગત તારીખ 29-10-2023, રવિવાર ના રોજ બપોરે 2:00 વાગ્યે થી 07:00 વાગ્યા સુધી હેમુગઢવી હોલ માં ધોરણ 8 થી લઈ ઉચ્ચ શિક્ષણ સુધીના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજાયો. આ શૈક્ષણિક કાર્યક્રમમાં રાજકોટ ના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, શૈક્ષણિક મહાનુભાવો, ખાનગી શાળા સંચાલકો, રાજકીય આગેવાનો તેમજ સુમરા જમાતના આગેવાનો, PSI જાવેદભાઈ ડેલા, ફાયર ઓફિસર રહીમભાઈ એ. જોબણ, હનીફભાઇ એસ. ઘાડા (એડવોકેટ), હનીફભાઇ એચ પતાણી (ઉદ્યોગપતિ), વગેરે લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માં 101 બાળકો ને શિલ્ડ અને સર્ટિફિકેટ તેમજ 250 બાળકો ને એજ્યુકેશનલ કીટ, આમ ટોટલ 351 બાળકો ને સન્માનિત કરવામાં આવ્યા. વધુમાં જુસબ પીર ડાડા ઉર્ષ કમિટી (પીપર), સમાજ ને સેવા આપવા બદલ અમુક લોકોને "સેવાર્થે" કેટેગરીમાં ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. સાથે સાથે સુન્ની સુમરા એજ્યુકેશનલ એન્...
“સ્વચ્છતા હી સેવા” અભિયાન જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ ૫૬ નાગરિકો સામે દંડની કાર્યવાહી, ૦૭ કી. ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

“સ્વચ્છતા હી સેવા” અભિયાન જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ ૫૬ નાગરિકો સામે દંડની કાર્યવાહી, ૦૭ કી. ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ       “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૩૦/૧૦/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ ૫૬ નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને ૦૭ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં.૦૨, ૦૩, ૦૭, ૧૩, ૧૪ તથા ૧૭ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસ...
ધોળકા ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટસ્ વર્ષ 2023 અંતર્ગત તાલુકા કક્ષાનો મિલેટસ્ મેળો યોજાયો

ધોળકા ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટસ્ વર્ષ 2023 અંતર્ગત તાલુકા કક્ષાનો મિલેટસ્ મેળો યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ધોળકા        ધોળકા સ્વામીનારાયણ મંદિર મુકામે ખેતીવાડી શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ 2023 અંતર્ગત તાલુકા કક્ષાનો મિલેટસ્ મેળો તથા પ્રાકૃતિક ખેતી અનુસંધાને પરિસંવાદ યોજાયો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ધોળકા નાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, એપીએમસીના ચેરમેન પ્રવિણસિંહ ડાભી, જિલ્લાના આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ મકવાણા તેમજ તાલુકા અને નગરપાલીકાના હોદેદારો, ખેતીવાડી નિયામક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક હિનાબૈન દ્વારા ખુબ સરસ વક્તવ્ય આપ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે ભગીરથ પ્રયત્નો કરવામાં આવ્યા. રિપોર્ટર : વિજય સોલંકી, ધોળકા...

ગીર સોમનાથ જિલ્લામાં આગામી ૨૭મી ઓક્ટોબરથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ       ભારત સરકાર દ્વારા તા:૦૧/૦૧/૨૦૨૪ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમ અન્વયે સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધ તા:૨૭/૧‌૦/૨૦૨૩ના રોજ ગીર સોમનાથ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦-સોમનાથ, ૯૧-તલાલા, ૯૨-કોડીનાર (S.C) અને ૯૩-ઉના વિધાનસભા મતદારવિભાગોમાં મતવિસ્તારના નિયોજીત સ્થળે સંબંધિત તમામ મતદાન મથકોએ, મતદાર નોંધણી અધિકારી/ મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે પ્રસિદ્ધ કરવામાં આવશે. જે અન્વયે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો તા.૨૭/૧૦/૨૦૨૩ થી તા.૦૯/૧૨/૨૦૨૩ સુધીમાં કરી શકાશે. જેમા તા.૦૪ નવેમ્બર અને તા.૦૫ નવેમ્બર તેમજ તા.૦૨ ડીસેમ્બર અને તા.૦૩ ડીસેમ્બરને ખાસ ઝુંબેશની તારીખો જાહેર કરવામાં આવી છે.  ...

ગીર સોમનાથ જિલ્લામાં રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ દિવ્યાંગ વ્યકિતઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૩ માટે જુદી જુદી કેટેગરીમાં રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જેમા નોકરી કરતા દિવ્યાંગ કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને નોકરીએ રાખતા નોકરીદાતાઓ અને દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને પ્લેસમેન્ટ અપાવતા પ્લેસમેન્ટ ઓફિસર "રાજય કક્ષા" ના પારિતોષિક માટેની અરજી નિયત નમૂનામાં અલગ -અલગ રજૂ કરવાની રહેશે. તેમજ દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા નજીકના જિલ્લાની રોજગાર કચેરીઓ ગીર સોમનાથ માંથી "વિના મૂલ્યે" તા.૨૪/૧૧/૨૦૨૩ સુધીમાં મળી શકશે .અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દાકતરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, દિવ્યાંગતા દર્શાવતા ...

ભાવનગરમાં “સાંસદ ખેલ મહોત્સવ 2023” અંતર્ગત તા. ૨૮ અને ૨૯ ઓક્ટોબરના જિલ્લા કક્ષાની રમતોનું આયોજન

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર       કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડો. મનસુખ માંડવિયા ની અધ્યક્ષતામાં ભાવનગર લોકસભા ક્ષેત્રમાં રમત-ગમત અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ કરાયેલ સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૩ યોજાઇ રહ્યી છે જેમાં તા. ૨૮ અને ૨૯ ઓક્ટોબરના જિલ્લા કક્ષાની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.  “સાંસદ ખેલ મહોત્સવ 2023” અંતર્ગત ભાવનગર શહેર, ગ્રામ્ય અને બોટાદના તાલુકા અને ઝોન કક્ષાએ વિજેતા પ્રથમ નંબરના તમામ વય જૂથના ખેલાડીઓએ સરદાર પટેલ રમત સંકુલ, સીદસર ભાવનગર ખાતે સાથે જિલ્લા કક્ષાની રમતોમાં ભાગ લેવા તા. ૨૮/૧૦/૨૩ અને ૨૯/૧૦/૨૩ ના રોજ સવારે 8 કલાકે રિપોર્ટિંગ કરવાનું રહેશે, “સાંસદ ખેલ મહોત્સવ 2023” અંતર્ગત તા. ૨૮ ઓક્ટોબરના ૧૦૦/૫૦ મી. દોડ, લાંબી કુંદ, ગોળફેંક, શુટિંગ બોલ (વય: ૧૫ થી ૨૦), તેમજ બહેનો માટે કબડ્ડી, રસ્સા ...
ભારત દેશના માન.ગૃહમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અમીતભાઈ શાહ ના 60‘માં જન્મદિવસની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી

ભારત દેશના માન.ગૃહમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અમીતભાઈ શાહ ના 60‘માં જન્મદિવસની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી

Gujarat
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને ભારતના ગૃહમંત્રી અમીતભાઈ શાહ ના 60‘ માં જન્મદિવસ નિમીત્તે આયુષ્ય મંત્ર જાપ- મહાપૂજા-ચંડીપાઠ તેમના પ્રતીનીધિ સ્વરૂપે જનરલ મેનેજર દ્વારા કરવામાં આવેલ. અમીતભાઈ ના નિરામય દિર્ઘાયુષ્ય માટે આયુષ્ય મંત્ર જાપ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં કરવામાં આવેલ. સાંજે ભગવાન સોમનાથ ને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવેલ. આ પ્રસંગે સોમનાથ મહાદેવ પાસે અમિતભાઈ ના નિરામય અને દિર્ઘાયુષ્ય ની પ્રાર્થના કરવામા આવેલ હતી....