Sunday, February 15News That Matters

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સંત કબીર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલજેમાં તમાકુનું વેચાણ કરતાં ધંધાર્થિઓને ચકાસણી દરમિયાન સ્થળ પર ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ લાગવવાં સૂચના આપવામાં આવેલ. તથા ૫ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

 (૦૧)આશીર્વાદ પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૨)ઠાકારધણી પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૩)રવેચી પાન & કોલ્ડ્રિંકસ-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૪)ડિલાઇટ પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)રઘુવીર પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

       તથા (૦૬)કૈલાશ પાન (૦૭)નીર કોલ્ડ્રિંકસ (૦૮)મનમિત પાન (૦૯)સપના પાન & કોલ્ડ્રિંક્સ (૧૦)ખોડિયાર કોલ્ડ્રિંકસ (૧૧)ડીલક્સ પાન & કોલ્ડ્રિંકસ (૧૨)અર્જુન ડીલક્સ પાન & કોલ્ડ્રિંકસ (૧૩)વિજય પાન (૧૪)બ્રહ્માણી કોલ્ડ્રિંકસ (૧૫)ગોકુલ પાન  (૧૬)ગાયત્રી પાન સેન્ટર (૧૭)સંગમ કોલ્ડ્રિંકસ (૧૮)કનૈયા પાન & કોલ્ડ્રિંકસ (૧૯)આશાપુરા પાન (૨૦)મહાદેવ પાન ની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ

·           નમુનાની કામગીરી :-

   ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨ નમૂના લેવામાં આવેલ :

(૧) શુધ્ધ ઘીના અડદિયા (મીઠાઇ-લુઝ): સ્થળ –જય જલારામ ફરસાણ & સ્વીટ, એસ.કે. ચોક, ગાંધીગ્રામ મેઇન રોડ, રાજકોટ.

(૨) ખજૂર રોલ (મીઠાઇ-લુઝ): સ્થળ –બહુચરાજી નમકીન & સ્વીટ, બ્લોક નં. ૧૨૮, શિવ શક્તિ કોલોની, આકાશવાણી ચોક, રાજકોટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *