રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજનાના MIG પ્રકારના આવાસો પૈકી ખાલી રહેલા ૧૩૯ ખાલી આવાસો ફાળવવા માટે તા. ૦૨/૦૫/૨૦૨૩ થી તા. ૦૨ /૦૬/૨૦૨૩ સુધીમાં અરજી કરી શકાશે
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ
રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના (MMGY) હેઠળ ડેકોરા વેસ્ટ હિલની પાસે, હરિ કીર્તન હોલ સામે, ઇસ્કોન મંદિર પાછળ, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટ ખાતે નિર્માણાધીન MIG પ્રકારના આવાસો પૈકી ખાલી રહેલા ૧૩૯ આવાસની ફાળવણી બાકી છે. તે ખાલી આવાસો ફાળવવા માટે માન્ય અરજદારો પાસે અરજી મંગાવવાની પ્રક્રિયા ચાલુ થનાર છે. અરજદાર આઇ.સી.આઇ.સી. બેન્ક,રાજકોટ શહેરની નીચે મુજબ ની જુદીજુદી શાખાઓ માંથી તા. ૦૨/૦૫/૨૦૨૩ થી તા. ૦૨ /૦૬/૨૦૨૩ સુધીમાં અરજી ફોર્મ મેળવી વિગતો ભરીને તા.૦૮/૦૬/૨૦૨૩ સુધીમાં પરત કરી શકશે.
જયહિન્દ શાખા:
જયહિન્દ પ્રેસ એનેક્ષી, શારદા બાગ સામે, ધરમ સીનેમાં પાસે, રાજકોટ
રણછોડ નગર શાખા :
આઈસ ક્યુબ હાઉસ, ૧૦, રણછોડ નગર, પાણી ઘોડા પાસે, પેડક રોડ, રાજકોટ
નિર્મલા રોડ શાખા :
ગ્રાઉન્ડ-ફર્સ્ટ ફ્લોર, સુપાર્શ્વ એપાર્ટમેંટ, નાગરિક બેન...
