Tuesday, February 17News That Matters

ઉમરાળા માનવ સેવા હોસ્પિટલ ખાતે ટીબીનાં દર્દીઓને પોષણકિટનું વિતરણ કરાયું

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

ઉમરાળા તાલુકાનાં ટીમ્બી ગામે આવેલ માનવસેવા હોસ્પીટલ ખાતે ટીબી ના દર્દી ને ઉમરાળા તાલુકામાં ૩૩
પોષણ કીટનું વિતરણ વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં GIDC પુર્વ નિયામક પેથાભાઈ ડી.આહીર, તાલુકા
પંચાયત પ્રમુખ ધર્મેદ્રભાઈ લખાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સુઝાનસિંહ એમ.ગોહિલ, ઉમરાળા તાલુકા
ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ પી.આહિર, તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ ટાંક, રોહિતભાઈ બગદરીયા,
ટીમ્બી હોસ્પીટલના ટ્રસ્ટ્રી બી.એલ.રાજપરા અને પરેશભાઈ ડોડીયા તેમજ ટીમ્બી હોસ્પીટલના ડો.રાજપુરા તેમજ
તાલુકા હેલ્થ ઓફીસર ડો.પી.એ.પઠાણ હાજર રહેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *