Tuesday, February 17News That Matters

Author: Admin Admin

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડિનાર ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત કેવીકે તથા નાબાર્ડ બેંકના સંયુક્ત ઉપક્રમે યોજાયો એક દિવસીય સેમિનાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકેની ઓળખ મળી છે ત્યારે કેવીકે ગીર સોમનાથ દ્વારા નાબાર્ડ બેંકના આર્થિક સહયોગ થકી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડિનાર ખાતે "મિલેટ: માનવનો મુખ્ય આહાર" થીમ પર એક દિવસીય સેમિનાર યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મિલેટ પ્રત્યેના હકારાત્મક મંતવ્યો રજૂ કરી ખેડૂતો પ્રાકૃતિક ખેતીની સાથે સાથે મિલેટની ખેતીને પણ વેગ આપે તેવી અપીલ કરવામાં આવી હતી. આ તકે મહાનુભાવોનું મિલેટની ડૂંડીનો ઉપયોગ કરીને બનાવાયેલા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. ડૉ. કે. ડી. મુંગરાએ ખૂબ જ સરળ ભાષામાં મિલેટની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તેમજ આવનારા સમયમાં મિલેટની ખેતી અને મૂલ્યવર્ધન  ક્ષેત્રે રહેલી તકો વિશે ઉંડાણપૂર્વકનું જ્ઞાન પીરસ્યું હતું. કેવીકેના ડૉ. હંસાબેન પટેલ તથા શ્રી રમેશભાઈ રાઠોડ દ્વારા પણ ગીર સોમનાથ જિલ્લામાં મિલેટનું વાવેતર, વેચાણ વ્યવસ્થાપન, મ...

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ             ગુજરાત માધ્યિમક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો તા.૧૪ મી માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. આ પરીક્ષાઓ વિદ્યાર્થીઓ નિર્ભયપણે અને  શાંત વાતાવરણમાં  આપી શકે તે માટે ગીર સોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિહ ગોહિલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ઈણાજ ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરએ જણાવ્યું હતુ કે, બોર્ડની પરીક્ષાઓ તણાવમુક્ત અને શાંત વાતાવરણમાં યોજાય અને વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે તે રીતે આયોજન કરવા જણાવ્યુ હતુ અને કલેક્ટરએ વિવિધ વિભાગોના અધિકારીઓને પરીક્ષાની કામગીરી સુચારૂ રીતે થાય જે સંદર્ભ સુચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી અને સભ્ય સચિવ જિલ્લા પરીક્ષા સમિતિ આર .એ.ડોડીયાએ પરીક્ષા માટે કરવામાં આવેલ વ્યવસ્થા અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે જિલ્લામાં કુલ ૪૪...

માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે કચ્છના રાજીબેન વણકરનું પ્લાસ્ટિક વેસ્ટના મેનેજમેન્ટ માટે સન્માન

Gujarat
સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023 હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ આજ રોજ દિલ્હી ખાતે યોજાયેલા સ્વચ્છ સુજલ શક્તિ સન્માન સમારોહમાં કચ્છ જિલ્લાના રાજીબેન વણકરને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની શ્રેષ્ઠ કામગીરી માટે પસંદગી કરીને માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રોપદી મુર્મુ દ્વારા સન્માનિત કરાયા હતા. ભારત સરકાર દ્વારા સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023 કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના રાજીબેન વણકરને બાયો ડીગ્રેડેબલ વેસ્ટ તેમજ પ્લાસ્ટિક વેસ્ટના મેનેજમેન્ટ માટે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુના વરદહસ્તે આ સન્માન પ્રાપ્ત થયું છે....

ડુંગળી પકવતા ખેડૂતોએ ધીરજ રાખવા તથા સંગ્રહ અંગેની યોગ્ય પધ્ધતિઓનો ઉપયોગ કરવા નાયબ બાગાયત નિયામકશ્રી, બોટાદનો જાહેર અનુરોધ

Uncategorized
 ડુંગળી પકવતા ખેડૂતો જોગ હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ બોટાદ જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને જણાવવાનુ કે હાલ અન્ય રાજ્યોમાથી પણ ડુંગળીની આવક રાજ્યમાં થતી હોઇ ભાવમાં ચઢાવ ઉતાર આવે છે, જેથી ખેડૂતોએ ધીરજ રાખવા તથા સંગ્રહ અંગેની યોગ્ય પધ્ધતિઓનો ઉપયોગ કરવા નાયબ બાગાયત નિયામક, બોટાદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સંગ્રહ અંગેની વિવિધ પધ્ધતિઓમાં દેશી પધ્ધતીઓ ઉપરાંત મેડા પધ્ધતિ કે જેમાં બાગાયત ખાતા મારફત સહાય પણ આપવામાં આવે છે. મોટા પાયે સંગ્રહ કરવા કોલ્ડ સ્ટોરેજ જેવા ઘટકો તેમજ બાગાયતી પાકોના પ્રોસેસિંગ યુનિટ વસાવવા પણ સહાય આપવામાં આવે છે. વિવિધ યોજનાઓ અને સહાયના ધોરણમાં લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચર (ક્ષમતા ૨૫ મે.ટન) ૫૦ ટકા લેખે રૂ.૮૭,૫૦૦/- ની સહાય, કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે ૫૦૦૦ મે.ટન સુધી પ્રોજેક્ટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ.૨૮૦૦/- પ્રતિ મે.ટન ) ની સહાય અને બગાયતી પાકોના પ્રોસેસિંગના નવ...

ખોડા પોલીસ ચેકપોસ્ટ ખાતેથી ટ્રક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ટ્રક, સાથે બે ઈસમોને પકડી પાડતી થરાદ પોલીસ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આર.એસ.દેસાઈ, પોલીસ ઈન્સ્પેકટર થરાદ પોલીસસ્ટેશન નાઓની રાહબરી હેઠળ થરાદ પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન ટ્રક નંબર- RJ-19-GE-1334 માં ગેર કાયદેસર વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૬૦ જેની કુલ કિ.રૂા.૪૦,૮૦૦/- નો તથા ટ્રક ગાડીની કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/-તથા મોબાઈલ નંગ-૨ કિ.રૂા.૫,૦૦૦/- તથા એમ મળી કુલ કિ.રૂ.૧૦,૪૫,૮૦૦/-ના મુદ્દામાલ સાથે ચાલક ઈસમમિસરારામ સ/ઓ ડુંગરારામ સૂરતારામ જાતે.જાટ(કાહેવા) ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઈવીંગ રહે.કરના, પંચાયત-ચંપા ભાખરી તા.સીણધરી, જિ.બાડમેર(રાજસ્થાન) તથા તેની સાથેના વિરેન્દ્ર સ/ઓ દુદારામ દુર્ગારામ જાતે.જાટ(ગોદારા) ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.ભુકા ભગતસિંહ, તા.સીણધરી, જિ.બાડમેર(રાજસ્થાન) વાળાઓને પકડી પાડી પકડાયેલ બંન્નેઈસમો વિરુદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પ્રભુભાઈ, હેડ.કોન્સ., ત્ર...

ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી માટે ફોર્મ ભરી શકાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર A.R.O.-JAMNAGAR દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિવિધ જિલ્લાનાં અવિવાહિત પુરૂષ ઉમેદવારો માટે અગ્નિવીરની ભરતી જાહેરાત વર્ષ: ૨૦૨૩-૨૪ માટે પ્રસિધ્ધ થયેલ છે. જેમાં અગ્નિવીર જનરલ ડ્યૂટી, અગ્નિવીર ટ્રેડસમેન, અગ્નિવીર ટેક્નિકલ, અગ્નિવીર ક્લાર્ક વગેરે કેટેગરીની જ્ગ્યાઓ માટે ભરતી યોજાનાર છે. જન્મતારીખ તા.૦૧/૧૦/૨૦૦૨ થી તા.૦૧/૦૪/૨૦૦૬ બન્ને તારીખ સહિત અથવા દરમિયાન હોવી જોઈએ. જેમાં પ્રથમ ઓનલાઈન કોમ્પ્યુટર બેઝડ રીટર્ન ટેસ્ટ તા.૧૭/૦૪/૨૦૨૩ નાં રોજ યોજાશે તેમજ ત્યારબાદ ભરતીરેલી યોજાશે. ભાગ લેવા ઈચ્છુંક ઉમેદવારોએ તા.૧૬/૦૨/૨૦૨૩ થી તા.૧૫/૦૩/૨૦૨૩ દરમિયાન પોતાની કક્ષાએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત, શારિરીક માપદંડ તેમજ અન્ય માહિતી અને ઓનલાઈન અરજી કરવા માટે વેબસાઈટ: www.joinindianarmy.nic.in ની મુલાકાત લેવાં મદદનિશ નિયામક(રોજગાર), ભાવનગરની યાદીમાં જણાવેલ છે....

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીનાં પગલે ખેડૂત મિત્ર જોગ સંદેશ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તા.૫ માર્ચથી તા.૮ માર્ચ દરમિયાન માવઠું થાય તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં થઈ શકે છે વરસાદ, સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં પણ થશે કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી તા.૫ માર્ચને રવિવારે ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ભાવનગર સાથે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, જૂનાગઢ, અમરેલી, ગોર સોમનાથ અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી તા.૫ માર્ચે કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આવા સમયે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે. જેમાં કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કા...

શેત્રુંજી સિંચાઇ યોજનામાં રવિ- ઉનાળું પાણી મેળવવા બાગાયતદારો અરજી કરવાની મુદતમાં વધારો કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર શેત્રુંજી સિંચાઇ યોજનામાં રવિ- ઉનાળું પાણી મેળવવા માટે બાગાયતદારો પાસેથી તા.૨૮-૦૨-૨૦૨૩ સુધીમાં અરજી ફોર્મ મંગાવવામાં આવ્યાં હતાં. પરંતુ સિંચાઇ માટેના પૂરતા પ્રમાણમાં ફોર્મ આવ્યા ન હોવાથી અરજી ફોર્મ સ્વીકારવાની મુદત તા.૩૧-૦૩-૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે. આથી દરેક બાગાયતદારોએ વધારેલ મુદતમાં સિંચાઇના ફોર્મ અચૂક ભરી દેવા. મૂળ જાહેરાતની અન્ય શરતો યથાવત રહેશે. આથી બાગાયતદારોએ રવિ-ઉનાળુ મોસમ ૨૦૨૨-૨૩ માટે અરજી ફોર્મ લગત સેક્શન કચેરીમાં તાત્કાલિક અસરથી ભરી જવાં માટે કાર્યપાલક ઇજનેર, ભાવનગર જળસિંચન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ગુજરાત બ્યુરોચીફ : ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)...

તા.૨૩ માર્ચનાં રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર જિલ્લા કક્ષાનો માર્ચ-૨૦૨૩ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩/૦૩/૨૦૨૩ ના રોજ ૧૧:00 કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ નિવાસી અધિક કલેક્ટર, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે. ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી ભાવનગર...

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ઘઉં, બાજરી, જુવાર, રાગી,મકાઇની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૩- ૨૪ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી,મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસીઇ દ્વારા તા.૦૧/૦૩/૨૦૨૩ થી તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને આથી જાણ કરવામાં આવે છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો ૭, ૧૨, ૮-અ ની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેની તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક...