Wednesday, May 6News That Matters

ખેડૂતો માટે એક દિવસીય વર્કશોપ-કમ-તાલીમ યોજાઈ

હિન્દ ટીવી – ગુજરાતી, આણંદ

કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આણંદ તથા આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના સંયુક્ત ઉપક્રમે 10 જિલ્લાના બી.આર.સી. (Bio-Resource Center) યુનિટ ધરાવતા ખેડૂતો માટે એક દિવસીય વર્કશોપ-કમ-તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *