Sunday, February 15News That Matters

સાબરકાંઠામાં ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ પદયાત્રાને પ્રસ્થાન

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા

      સાબરકાંઠામાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ તેમજ લોકસભા સાંસદ શ્રીમતિ શોભનાબેન બારૈયા , ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્ય અર્પણ કરી ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

   પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારમાં આયોજીત આ એકતા પદયાત્રા તલોદ તાલુકાના ગ્રામીણ વિસ્તાર લવારીથી થઇને કાલીપુરા થઇને પ્રાંતિજ તાલુકાના ઘડી ગામ ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *