Sunday, February 15News That Matters

રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ

હિન્દ ટીવી – ગુજરાતી, વડોદરા

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા ખાતે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં થઈ રહેલી કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી.

વડોદરા શહેરને પૂરની આપત્તિથી બચાવવા તથા ‘કેઇચ ધી રેઇન’ અભિયાન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સિંચાઈ વિભાગ તથા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાયેલા આયોજન તેમજ થઈ રહેલી કામગીરીની તલસ્પર્શી વિગતો મેળવી…

મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક બાદ મંગલ પાંડે બ્રિજ ખાતે પહોંચી વિશ્વામિત્રી નદીની વહનક્ષમતા વધારવા માટે ચાલી રહેલી કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *