Tuesday, February 17News That Matters

ધોળકા ખાતે ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજયો

હિન્દ ટીવી ગુજરાતી, ધોળકા 

       ધોળકા ખાતે ભારતીય જનતા પાર્ટીનાં નવ વર્ષ અનુસંધાને સ્નેહ મિલન સમારોહ વૌઠા ખાતે યોજાયો. જેમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ધોળકા, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, ધોળકાના સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયત અને સંગઠનના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં મોરચાના હોદેદારો અને કાર્યકરોની હાજરીમા સ્નેહમિલન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો. જેમાં ભુપેન્દ્રસિંહની પ્રાસંગિક ઉદબોધન તેમજ કેન્દ્રીય મંત્રી દેવુસિંહનુ કાર્યક્રમને અનુરુપ તેમજ ધારાસભ્ય દ્વારા ઉદબોધન કરીને કાર્યકરોને 2024 માટે વિશેષ તૈયારી કરવાનું આહવાન કરવામાં આવ્યું.

રિપોર્ટર : વિજય સોલંકી, ધોળકા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *