હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શિયાળા ની ઋતુમાં વધુ વપરાતી ખાધચીજો ના ચેકીગ તથા નમૂના લેવાની જુબેશ ના ભાગરૂપે નીચે મુજબ નમૂના લેવામાં આવેલ છે. તથા ચેકિગ દરમિયાન શ્રી બાલાજી ગૃહ ઉદ્યોગ, શાસ્ત્રી નગર-૦૬ કોર્નર, હેમંતનગર, શીતલ પાર્ક ચોક પાસે, ૧૫૦ રીંગરોડ, રાજકોટ ખાતે કુલ આશરે ૨૪૦ કિલોગ્રામ ખજૂર બગડેલો, વાસી, અખાધ જણાતા નાશ કરવામાં આવેલ છે.
· રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સાધુવાસવાણી મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં ૨૩ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં તમાકુનું વેચાણ કરતાં ધંધાર્થિઓને ચકાસણી દરમિયાન સ્થળ પર ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ લાગવવાં સૂચના આપવામાં આવેલ તથા ૧૨ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
(૦૧)શ્રી ઉમિયા પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૨)શ્રી મોમાંઇ ડીલક્સ પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૩)બજરંગ પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૪)ક્રિષ્ના કોલ્ડ્રિંકસ & આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)બાલાજી પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૬)ઉમાયાજી પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૭)ક્રિષ્ના ડીલક્સ પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૮)ઉમવંશી પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૯)પટેલ પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૦)પટેલ પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૧)બાલાજી પાન માવાન સ્પેશિયાલિસ્ટ & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૨)રાધે પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
તથા (૧૩)હરસિધ્ધી ડીલક્સ પાન & કોલ્ડ્રિંકસ (૧૪)શિવ પાન (૧૫)શુભમ પાન & કોલ્ડ્રિંકસ (૧૬)ભાવેશ પાન & કોલ્ડ્રિંકસ (૧૭)સાવન પાન & કોલ્ડ્રિંકસ (૧૮)પટેલ પાન & કોલ્ડ્રિંકસ (૧૯)જય ભોલેનાથ પાન & કોલ્ડ્રિંક્સ (૨૦)શ્યામ પાન & કોલ્ડ્રિંક્સ (૨૧)ઝૂલેલાલ પાનવાલા (૨૨)વિનાયક પાન & કોલ્ડ્રિંક્સ (૨૩)પટેલ પાન & કોલ્ડ્રિંકસ ની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
· નમુનાની કામગીરી :-
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨ નમૂનો લેવામાં આવેલ છે. :-
(૧) શુધ્ધ ઘી ના અડદિયા (લુઝ): સ્થળ – શ્રી બુટ ભવાની ડેરી ફાર્મ, રાધામીરા મેઇન રોડ, વૈદિક કોમ્પ્લેક્સ, મોરબી હાઇ-વે, સેટેલાઈટ ચોક પાસે, રાજકોટ.
(૨) “બાલાજી” SELECTED DATES (500 GM. PKD.) : સ્થળ – શ્રી બાલાજી ગૃહ ઉદ્યોગ, શાસ્ત્રી નગર-૦૬ કોર્નર, હેમંતનગર, શીતલ પાર્ક ચોક પાસે, ૧૫૦ રીંગ રોડ, રાજકોટ.
