હિન્દ ટીવી – ગુજરાતી, જંબુસર
જંબુસર શહેરમાંથી જળમળ વરસાદ જોવા મળ્યો
જંબુસર તાલુકાના કાવી, નહાર અને નોંધણામાં ગાજવીજ સાથે વરસાદ
ભર ઉનાળે અષાઢી માહોલ: જંબુસર તાલુકાના ગ્રામ્ય
વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે માવઠું
હવામાન વિભાગની આગાહી સાચી ઠરી: જંબુસરના દરિયાકાંઠાના ગામોમાં જોરદાર વરસાદી ઝાપટું
ખેડૂતોની ચિંતામાં વધારો: જંબુસર તાલુકાના કાવી અનેનોં ધણા પંથકમાં વીજળીના ગડગડાટ સાથે વરસાદનું આગમન
નહાર અને આસપાસના ગામોમાં વરસાદથી રસ્તાઓ ભીંજાયા
રિપોર્ટર : ઈમ્તિયાઝ દિવાન, ભરૂચ
