Friday, July 24News That Matters

કમોસમી વરસાદની આગાહી: ખેડૂતો માટે અગત્યની સૂચના

હિન્દ ટીવી -ગુજરાતી,, અમરેલી

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોને પાકને નુકસાનથી બચાવવા નીચે મુજબ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવે છે:

* કાપણી કરેલ પાકને ખુલ્લામાં ન રાખવો, સલામત સ્થળે ખસેડવો

* પ્લાસ્ટિક અથવા તાડપત્રી વડે પાક ઢાંકી દેવો

* ખાતર અને બિયારણને સુરક્ષિત રાખવું

* જંતુનાશક દવાનો ઉપયોગ હાલ પૂરતો ટાળવો

* APMC ખાતે અનાજ અને પેદાશોને ઢાંકીને રાખવું

વધુ માહિતી માટે સંપર્ક કરો: 📞 કિસાન કોલ સેન્ટર – 18001801551

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *