Sunday, February 15News That Matters

ખંભાળિયા “એનિમલ કેર ચેરીટેબલ” ટ્રસ્ટના પ્રમુખ દેસુર ધમા નો આજે જન્મદિવસ

હિન્દ ટીવી – ગુજરાતી, ખંભાળિયા 

        ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને ગૌવંશ માટે નોંધપાત્ર સેવા કાર્યો કરી રહેલી સંસ્થા “એનિમલ કેર ચેરિટેબલ” ટ્રસ્ટના પ્રમુખ દેસુરભાઈ ધમા નો આજે જન્મદિવસ છે.

    સેવાકીય કાર્યો ની સાથે સાથે દેસુરભાઈ ધમા આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ઉપપ્રમુખ અને અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભાના યુવા મહામંત્રી તેમજ રક્ત યોદ્ધા ગ્રુપમાં કાર્યરત છે. હિન્દુત્વ વાદી અભિગમ ધરાવતા દેશુરભાઈ રાષ્ટ્રભાવનાના રંગે પણ રંગાયેલ છે. આજે તેમના જન્મદિવસ નિમિતે મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો તેમજ મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *