Friday, June 5News That Matters

રાષ્ટ્ર તમિલ સંગમમ – ઉત્સવ સમન્વયનો, ઉત્સવ પરંપરાનો

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

         સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં યોજાયેલો સાંસ્કૃતિક કાર્યક્રમ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા તંજાવુર સ્ટેટ મહારાજા બાબાજી રાજા ભોંસલેએ નિહાળ્યો હતો. સૌરાષ્ટ્ર અને તમિલના લોકનુત્યોલોકગીતલોકસંગીત અને પરંપરાગત પહેરવેશ સાથે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમો થકી સ્ટેજ પર જાણે સૌરાષ્ટ્ર અને તમિલ એમ બન્ને સાંસ્કૃતિઓનું મિલન થયું હતું. જેના મંત્રી અને તંજાવુર મહારાજા સાક્ષી બન્યા હતા. તમિલ પરિવારોએ રસપૂર્વક આ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો અને સંગીતના તાલે ઝૂમ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *