Sunday, February 15News That Matters

ગઢડા ખાતે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંતર્ગત બાગાયત પાકોનું નિદર્શન અને સભા યોજાઈ

હિન્દ ટીવી – ગુજરાતી, બોટાદ

બોટાદ જિલ્લાના ગઢડા ખાતે તા.20 જાન્યુઆરીના રોજ દિનેશભાઇ વઘાસિયાની વાડીએ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંતર્ગત સભા યોજાઈ હતી જેમાં બાગાયત પાકોનું નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ સભામાં બોટાદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક જયરાજભાઈ વાળા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મહત્વ, લાભો તેમજ જરૂરિયાત બાબતે માર્ગદર્શીત કરવામાં આવ્યા હતા. આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા તેમજ પરસ્પર સંવાદ થકી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ બાબતે રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *