Sunday, February 15News That Matters

ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને રોલ મોડેલ બનાવવા સંકલ્પબદ્ધ બનીએ – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

હિન્દ ટીવી – ગુજરાતી,

જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી સંવાદ-બેઠક યોજી – ગુજરાત પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં ઉપાડવા સંપૂર્ણ સજ્જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : રાજ્યપાલશ

 જિલ્લા કલેક્ટર દર મહિનાના પ્રથમ અઠવાડિયામાં એક દિવસે એક કલાકની બેઠક માત્ર પ્રાકૃતિક ખેતીની સમીક્ષા પ્રગતિની ચર્ચા માટે ગોઠવે

 દેશી ગાય ધરાવતા અથવા દેશી ગાયના પાલનપોષણ માટે સહાય મેળવતા ખેડૂતોનો સંપર્ક કરી પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરીએ- ગૌશાળા-પાંજરાપોળને જીવામૃત-ઘન જીવામૃત તૈયાર કરી ખેડૂતોને આપવા પ્રોત્સાહિત કરીએ

 જિલ્લા કક્ષાએ પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન સંમેલનો યોજી વધુને વધુ ખેડૂતોને તાલીમબદ્ધ કરીએ

જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોની સાફલ્યગાથાને અન્ય ખેડૂતો સુધી પહોંચાડીને પ્રેરણા પૂરી પાડીએ

પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

 જિલ્લા અધિકારીઓ ટીમ વર્કથી પ્રાકૃતિક ખેતીની મુહિમ દ્વારા વડાપ્રધાનનો સૌનો સાથે, સૌનો વિકાસ મંત્ર સાકાર કરે

 આપણી આખી પેઢી અને આવનારી પેઢીના સ્વાસ્થ્ય-જમીનના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી ઉપકારક માધ્યમ બની શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *