Tuesday, February 17News That Matters

સ્વચ્છતા હી સેવા અંતર્ગત શીહોર તાલુકાના સર ગ્રામ પંચાયત કચેરીમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર

       ભાવનગરના શીહોર તાલુકાના સર ગ્રામ પંચાયત કચેરીમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઇ અભિયાનમાં ગ્રામ પંચાયત કચેરીની આસપાસ કચરાની સફાઇ કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવેલ હતો આ ઉપરાંત કચેરીની આસપાસ ઊગી નીકળેલા બાવળને કાપીને સફાઇ હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *