Tuesday, September 8News That Matters

ગીર-સોમનાથ જિલ્લાની આઈ. સી. ડી.એસ. શાખાના તમામ ઘટકોમાં ‘સ્વચ્છતા હી સેવા’અભિયાનની થઈ ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ 

      ‘સ્વચ્છતા હી સેવા’ કેમ્પેઈનના ભાગરૂપે ‘એક તારીખ, એક કલાક’ થીમ હેઠળ ગીર સોમનાથ જિલ્લાના આઈ. સી. ડી.એસ. શાખાના તમામ ઘટકોએ અને ડાભોર, કોડીનાર સહિત સમગ્ર જિલ્લાની અનેકવિધ આંગણવાડીઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આંવી હતી

જેમા આજોઠા, ડાભોર, કોડીનાર, ઈશ્વરીયા, સહિત જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્ર ખાતે આ સફાઈ અભિયાનમાં આંગણવાડીની બહેનો સહિતના લોકોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને સ્વચ્છતા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *