Sunday, February 15News That Matters

સોમનાથ મહાદેવને ચંદ્રદર્શન શૃંગાર કરવામાં આવ્યો

હિન્દ ટીવી – ગુજરાતી, સોમનાથ

પ્રભાસક્ષેત્રમાં ચંદ્રદેવે કરેલા 10 કરોડથી વધુ મહામૃત્યુંજય મંત્રથી મહાદેવને પ્રસન્ન કરેલ

ત્યારે ચંદ્રને ભગવાન શિવે મસ્તક પર ધારણ કરી સોમેશ્વર સ્વરૂપે બિરાજમાન થયેલ

ચંદ્રયાન-3 ની પ્રતિકૃતી ભક્તોમાં આકર્ષણ બન્યું

        ચંદ્રદેવ ક્ષયરોગમાંથી પીડા મુક્ત કરી, ચંદ્રકલા પ્રાપ્ત કરી ચંદ્રદેવ ને શિવ ભગવાને તેજ પ્રદાન કર્યુ, આ પવિત્ર સ્થાન પર દેવતાઓ અને ચંદ્રદેવની પ્રાર્થનાથી ભગવાન ચંદ્રના દેવ સોમેશ્વર સ્વરૂપે બિરાજમાન થયા, આજે શ્રાવણી પુર્ણીમા ના પવિત્ર દિવસે ચંદ્ર દર્શન શૃંગાર કરવામાં આવેલ, જેના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા, સાથે જ ચંદ્રયાન-3 ની પ્રતિકૃતિ પણ રાખવામાં આવેલી જે ભક્તોનુ આકર્ષણ નું કેન્દ્ર બની હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *