Monday, February 16News That Matters

ભાવનગર જીલ્લાના ૦૮ (આઠ) ગોડાઉન કેન્દ્રો ખાતે વે-બ્રીજ કેલીબ્રેશન ભાવો મંગાવવામાં આવ્યા

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

વે-બ્રીજના કેલીબ્રેશન માટેની જાહેર નિવિદા ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. ભાવનગર જીલ્લાના તમામ ૦૮ (આઠ) ગોડાઉન કેન્દ્રો ખાતે વે-બ્રીજ કેલીબ્રેશન ૧૨.૫૦ મે.ટન ન્યુનતમ વજનની કેપેસીટીથી કરવાનુ હોય જેથી ફકત તોલમાપ વિભાગ દ્રારા રીપેરીંગનુ લાયસન્સ / સર્ટીફીકેટ ધરાવતી ઇચ્છુક પાર્ટીઓએ બંધ કવરમાં ભાવો તેમજ લાયસન્સની નકલ તા.૧૦/૦૫/૨૩ સુધીમા સરકારી અનાજ ગોડાઉન કમ્પાઉન્ડ, મસ્તરામ મંદીર પાસે, ચિત્રા, ભાવનગરના સરનામે મળી રહે તે રીતે રૂબરૂ / પોસ્ટ / કુરિયરથી મોકલાવવાના રહેશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *