Sunday, February 15News That Matters

શ્રી જુનાપીપળીયા તા.શાળામાં વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ટીવી – ગુજરાતી, જસદણ

વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે બાળકોએ આ રોગને ફેલાતો અટકાવવાના ઉપાયો, તેનાં લક્ષણો, તેનાથી બચવાના ઉપાયો વગેરે વિશે પોતાના વિચારો રજુ કર્યા અને મેલેરિયાને લગતા પૉસ્ટરોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-કાનપરથી પધારેલ ખાતરા, અંકિતભાઈ, નરેશભાઈ દ્વારા મેલેરિયા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. રજુઆત કરનાર બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *