હિન્દ ટીવી – ગુજરાતી,
– જળ, જમીન અને પર્યાવરણની રક્ષા, સ્વાસ્થ્યપ્રદ આહાર તેમજ ખેડૂત અને ખેતીની સમૃધ્ધિ માટે પ્રાકૃતિક ખેતી આવશ્યક
– રાસાયણિક કૃષિના દુષ્પરિણામો પ્રકૃતિથી દૂર જવાનું પરિણામ- પ્રકૃતિ તરફ પાછા વળો
– પ્રાકૃતિક કૃષિથી ભૂમિ અને દેશી ગાયનું જતન થાય છે, ઉત્પાદન ઘટતું નથી, ખેતી અને ખેડૂતો સમૃદ્ધ થાય છે
– રાજ્યપાલએ અજય આર્યના પુસ્તક ‘શીઘ્ર આર્થિક સફળતા વિજ્ઞાન’ નું વિમોચન કર્યું
– સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના માધ્યમથી વૈદિક સંસ્કૃતિનું પુનઃસ્થાપન કરી આઝાદી માટે ક્રાંતિકારીઓને પ્રેરિત કર્યાં
