Tuesday, April 14News That Matters

Uncategorized

ઘોઘામાં “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

ઘોઘામાં “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત “ બેટી બચાવો બેટી પઢાવો ” યોજનાના સંયુક્ત ઉપક્રમે બી.આર.સી. ભવન ઘોઘા ખાતે તા: ૧૧ જાન્યુઆરીના રોજ “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈ.સી.ડી.એસ. ઘોઘા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૧૫ થી ૧૮ વર્ષની પૂર્ણા કિશોરીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં બાળ શક્તિ કેન્દ્ર, નારી અદાલત ઘોઘા, જિલ્લા બાળ સુરક્ષા એકમ ભાવનગર, તાલુકા હેલ્થ ઓફીસ ઘોઘા, ભાવનગર જીલા કો- ઓપરેટીવ બેંક, ઘોઘા ઈંગ્લીશ સ્કુલ, તાલુકા કાનૂની સેવા સમિતી તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘા, અને અભયમ મહિલા હેલ્પલાઇન સહિતના વિભાગોએ કાર્યક્રમ સફળ બનાવેલ હતો. આ કાર્યક્રમમાં ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ જાનવીબા મહાવીરસિંહ ગોહિલ, ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ વેગડ, ઘોઘા આઈ.સી.ડી.એસ ...
વેસ્‍ટ ઝોન ખાતે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક કેરી બેગ્‍ઝ જપ્‍ત કરવાની કામગીરી

વેસ્‍ટ ઝોન ખાતે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક કેરી બેગ્‍ઝ જપ્‍ત કરવાની કામગીરી

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – ૨૦૨૧ અન્વયે ૧૨૦ માઈક્રોન થી ઓછી ઝાડાઇની પ્‍લાસ્‍ટીક કેરી બેગ્‍ઝ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટીક ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વપરાશ ૫ર સંપુર્ણ પ્રતિબંઘ ફરમાવેલ છે.         સિંગલ યુઝ પ્લાસ્ટીક અને ૧૨૦ માઈક્રોન થી ઓછી ઝાડાઇની પ્‍લાસ્‍ટીક કેરી બેગ્‍ઝ  વાપરવા સામે પ્રતિબંઘ હોવા છતા વેસ્‍ટ ઝોન ખાતેના માર્ગો જેવાકે સત્ય સાંઈ રોડ, રૈયા રોડ, પંચવટી મેઈન રોડ વગેરે માર્ગો ૫ર આવેલ દુકાનો, દ્વારા પ્‍લાસ્‍ટિક કેરી બેગ્‍ઝ નો વ૫રાશ કરાવામાં આવતા, નીચેની વિગતે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટિક કેરી બેગ્‍ઝ જપ્‍ત કરવામાં આવેલ છે તેમજ વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. જપ્‍ત કરેલ પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક (K.G.) વસુલ કરેલ વહીવટી ચાર...
જિલ્લા પંચાયત દ્વારા આયોજીત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટની ડી.એસ.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ રમાઈ

જિલ્લા પંચાયત દ્વારા આયોજીત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટની ડી.એસ.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ રમાઈ

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત          જિલ્લા પંચાયત દ્વારા આયોજીત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-3 માં ૯ તાલુકા, ૬ શાખાઓ તેમજ દાધિકારીઓની ટીમ મળી કુલ ૧૬ ટીમો તેમજ મહિલા ક્રિકેટમાં ૪ તાલુકાની ટીમોએ ભાગ લીધો હતો. જેની ફાઇનલ ડી.એસ.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાઈ હતી. આ આંતર તાલુકા કિક્રેટ ટુર્નામેન્ટ સિઝન ૩ માં મહિલાઓની ફાઇનલ મેચ તાલુકા પંચાયત વાગરા અને તાલુકા પંચાયત નેત્રંગ વચ્ચે રમાઈ હતી. જે મેચમાં તાલુકા પંચાયત વાગરાનો વિજય થયો હતો. વાગરાના મહિલા કેપ્ટને ૧૫ બોલમાં 38 રન બનાવી ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપી મેન ઓફ ધી મેચની ટ્રોફી મેળવી હતી. જ્યારે પુરુષોની ફાઇનલ મેચ શિક્ષણ શાખા અને આરોગ્ય શાખા વચ્ચે રમાઈ હતી જેમાં શિક્ષણ વિભાગની ટીમનો વિજય થયો હતો. શિક્ષણ વિભાગની ટીમ તરફથી ઓલરાઉન્ડર પર્ફોમન્સ મેન ઓફ ધી મેચની ટ્રોફી હેમંતભાઈને મળી હતી. તેમજ સમગ્ર ટુર્નામેન્ટમાં સારી બેટિંગ કરવા બદલ ડૉ.મ...
PMSVANidhi યોજના હેઠળ શહેરી શેરી ફેરીયાઓને લોન સહાય મળી રહે તે માટે તા.૧૭ અને તા.૧૮ ડિસેમ્બરનાં રોજ કેમ્પ યોજાયા, લોન મેળવવા માટે ૩૭૧ નવી અરજીઓ આવી

PMSVANidhi યોજના હેઠળ શહેરી શેરી ફેરીયાઓને લોન સહાય મળી રહે તે માટે તા.૧૭ અને તા.૧૮ ડિસેમ્બરનાં રોજ કેમ્પ યોજાયા, લોન મેળવવા માટે ૩૭૧ નવી અરજીઓ આવી

Uncategorized
હિન્દ ટીવી ગુજરાતી, રાજકોટ  ભારત સરકાર પુરસ્કૃત શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors Atma Nirbhar Nidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજનામાં તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી રૂ. ૧૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે.  આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરમાં છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરી ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૧૭/૧૨/૨૦૨૨ શનિવાર અને તા. ૧૮/૧૨/૨૦૨૨ રવિવારનાં રોજ વિવિધ વોર્ડમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમજ NULM સેલ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની ઉપર સેન્ટ્રલ ઝોન કચેરી, ઢેબર રોડ, રાજકોટ મહાનગરપાલિકા ખાતે પણ ઓનલાઈન ફ...
તારીખ ૧૬/૧૨/૨૦૨૨ના રોજ વોર્ડ નં-૧૧,૧૨,૧૩,અને તારીખ ૧૭/૧૨/૨૦૨૨ના રોજ વોર્ડ નં-૭,૧૪,૧૭ માં પાણી વિતરણ બંધ રહેશે

તારીખ ૧૬/૧૨/૨૦૨૨ના રોજ વોર્ડ નં-૧૧,૧૨,૧૩,અને તારીખ ૧૭/૧૨/૨૦૨૨ના રોજ વોર્ડ નં-૭,૧૪,૧૭ માં પાણી વિતરણ બંધ રહેશે

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ ભાદર યોજના આધારીત પાઇપલાઇનમાં ભાદરડેમ થી રાજકોટ શહેર સુધી આવતી પાઈપલાઈન લીકેજ હોય, સદરહુ પાઈપલાઈન રીપેરીંગ કરવાની કામગીરી સબબ તા.૧૬/૧૨/૨૦૨૨ ને શુક્રવારના રોજ સેન્ટ્રલઝોનના ગુરુકુળ હેડ વર્કસ અંતર્ગત આવતા ગોડલ રોડ સાઈડ (વોર્ડ નં.૧3) અને વાવડી હેડ વર્કસ અતર્ગતના (વોર્ડ નં.૧૧ પાર્ટ, ૧૨ પાર્ટ) ના વિસ્તારોમાં તથા તા.૧૭/૧૨/૨૦૨૨ ને શનિવારના રોજ ઢેબર રોડ સાઈડ (વોર્ડ નં.૭ પાર્ટ, ૧૪ પાર્ટ, ૧૭ પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે, જેની જાહેર જનતાએ નોંધ લેવી. ક્રમ હેડવર્કસનું નામ વોર્ડ નં. મુખ્ય વિસ્તાર ૦૧ ગુરૂકુળ ગોંડલ રોડ   ૧૩ પાર્ટ નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અ...
ગરીબોને મદદ કરી ચહેરા ઉપર હાસ્ય લાવનાર ખજૂરભાઇનું દુબઇમાં સન્માન કરવામાં આવ્યું

ગરીબોને મદદ કરી ચહેરા ઉપર હાસ્ય લાવનાર ખજૂરભાઇનું દુબઇમાં સન્માન કરવામાં આવ્યું

Uncategorized
દુબઇ પોલીસ અને ગવર્નમેન્ટે કર્યું સન્માન સમગ્ર ગુજરાત માટે ગૌરવ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કોમેડીથી પોતાના કેરિયરની શરૂઆત કરનારા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. નીતિન જાની આજે ગુજરાતના દરેક ઘરમાં ઓળખાય છે, દરેક વ્યક્તિઅં મોઢે તેમનું નામ હાજર છે. ગુજરાતની અંદર તેમને જે લોકસેવાના કાર્યો કર્યા છે તેના માટે ગુજરાતીઓ તેમને દિલથી સલામ કરે છે. ત્યારે નીતિન જાનીના આ સેવાકીય કાર્યો માટે ફક્ત ગુજરાતીઓએ જ નહીં, પરંતુ દુબઇમાં પણ તેમનું ખાસ સન્માન કરાયું છે, નીતિન જાનીએ તેમના સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલા જ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં દુબઇ પોલીસ અને દુબઇ ગવર્મેન્ટ દ્વારા મળેલા આ સન્માનને ગ્રહણ કરતા જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર નીતિન જાનીનું ઘણીવાર સન્માન કરવામાં આવ્યું છે. ત્યારે હવે નીતિન જાનીનું સન્માન દુબઇ પોલીસ અને ત્યાંની સરકાર દ્વારા પણ કરવામાં આવ્યું છે, જેન...
વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ૨૦૨૨ સમાપન સમારોહ વડનગર ખાતે પ્રતિ વર્ષ ત્રિદિવસીય ‘વડનગર ઉત્સવ’ની ભવ્ય ઉજવણી કરાશે : મુખ્ય સચિવ પંકજકુમાર

વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ૨૦૨૨ સમાપન સમારોહ વડનગર ખાતે પ્રતિ વર્ષ ત્રિદિવસીય ‘વડનગર ઉત્સવ’ની ભવ્ય ઉજવણી કરાશે : મુખ્ય સચિવ પંકજકુમાર

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, વડનગર ગુજરાતના ઐતિહાસિક નગર વડનગર ખાતે આગામી વર્ષથી પ્રતિ વર્ષ ત્રિદિવસીય વડનગર ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમ ગુજરાતના મુખ્ય સચિવ પંકજકુમારે મહાત્મા મંદિર ખાતે ‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨’ના સમાપન સત્રમાં જાહેરાત કરતાં કહ્યું હતું. મુખ્ય સચિવ પંકજકુમારે વડનગરના નગરજનો તેમજ દેશ-વિદેશથી ત્રિદિવસીય કોન્ફરન્સમાં સહભાગી થયેલા મહાનુભાવોને આવકારતાં કહ્યું હતું કે, ૨૫૦૦ વર્ષ જૂના વડનગરના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સમૃદ્ધ વારસાને દેશ-દુનિયા સમક્ષ રજૂ કરવા વડનગર ઉત્સવની ઉજવણી કરાશે. જેમાં વડનગર ખાતે એક દિવસની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ તેમજ બે દિવસનો આંતરરાષ્ટ્રીય તાનારીરી સાંસ્કૃતિક મહોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વડનગરના વિવિધ સાંસ્કૃતિક બૌદ્ધ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરતું રૂ. ૨૦૦ કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ આકાર લઈ ...