હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ
ભાદર યોજના આધારીત પાઇપલાઇનમાં ભાદરડેમ થી રાજકોટ શહેર સુધી આવતી પાઈપલાઈન લીકેજ હોય, સદરહુ પાઈપલાઈન રીપેરીંગ કરવાની કામગીરી સબબ તા.૧૬/૧૨/૨૦૨૨ ને શુક્રવારના રોજ સેન્ટ્રલઝોનના ગુરુકુળ હેડ વર્કસ અંતર્ગત આવતા ગોડલ રોડ સાઈડ (વોર્ડ નં.૧3) અને વાવડી હેડ વર્કસ અતર્ગતના (વોર્ડ નં.૧૧ પાર્ટ, ૧૨ પાર્ટ) ના વિસ્તારોમાં તથા તા.૧૭/૧૨/૨૦૨૨ ને શનિવારના રોજ ઢેબર રોડ સાઈડ (વોર્ડ નં.૭ પાર્ટ, ૧૪ પાર્ટ, ૧૭ પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે, જેની જાહેર જનતાએ નોંધ લેવી.
| ક્રમ | હેડવર્કસનું નામ | વોર્ડ નં. | મુખ્ય વિસ્તાર |
| ૦૧ | ગુરૂકુળ ગોંડલ રોડ | ૧૩ પાર્ટ | નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્લોટ. |
| ૦૨ | વાવડી હેડ વર્કસ | ૧૧ પાર્ટ | અંબિકાટાઉનશીપ-પાર્ટ
|
| ૧૨ પાર્ટ | વાવડી ગામ, વિશ્વકર્મા સોસા., મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્ન, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે સોસા.
|
||
| ૩ | ગુરૂકુળ ઢેબર રોડ તરફ | ૭ પાર્ટ | ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે. |
| ૧૪ પાર્ટ | વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક. | ||
| ૧૭ પાર્ટ | નારાયણ નગર ભાગ-૧,૨, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-૧,૨,૩, હસનવાડી ભાગ-૧,૨, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર ૧,૨, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ. |
