Sunday, February 15News That Matters

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” જાહેર કરવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન સમારોહ

હિન્દ ટીવી – ગુજરાતી, ગાંધીનગર 

“મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” 

ગુજરાત સરકાર જીવ માત્ર માટે દયા અને કરુણા એ પરંપરાને વરેલી છે

જીવદયા પ્રવૃત્તિ માત્ર નહીં પરંતુ જીવનનો હિસ્સો હોય તેવું જીવન જીવવું તે સમયની માંગ

પ્રજા માટે શું સારું થઈ શકે ! તેનું સતત ચિંતન જ અમારો કર્મમંત્ર

ગૌમાતા સહિત તમામ અબોલ પશુધન પ્રત્યેની સેવા કરુણા અને સંવેદના રાજ્ય સરકારની અગ્રીમતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *