Saturday, February 14News That Matters

મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી

હિન્દ ટીવી – ગુજરાતી, સિદસર 

મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી 

વિકસિત અને શક્તિશાળી ગુજરાતનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર હરહંમેશ હરેક સમાજની પડખે

મુખ્યમંત્રીની ૧.૫૦ લાખ હિમોગ્લોબીન પીલ્સથી તુલા કરી ઉમિયાધામની સ્વસ્થ સમાજના નિર્માણની દિશામાં નવીન પહેલ

ઉમિયાધામના સર્વાંગી વિકાસ માટે ૧૮.ર૫ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *