Friday, September 4News That Matters

કરાટે સ્પર્ધક બહેનોનો ઉત્સાહ વધાર્યો

હિન્દ ટીવી – ગુજરાતી, અમરેલી

      રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સાવરકુંડલા સ્થિત અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લઈને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અમરેલી દ્વારા આયોજિત ‘૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમતગમત સ્પર્ધા’ અંતર્ગત યોજાયેલી જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધામાં ઉપસ્થિત રહી સ્પર્ધક બહેનોનો ઉત્સાહ વધાર્યો.

રમતગમત માત્ર સ્પર્ધા નથી, પરંતુ આત્મવિશ્વાસ, શિસ્ત અને સશક્તિકરણનો મજબૂત આધાર છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *