Friday, September 4News That Matters

વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા

હિન્દ ટીવી – ગુજરાતી, ભરૂચ

    ભરૂચમાં અનરાધાર વરસાદ વચ્ચે જિલ્લા તંત્ર ગ્રાઉન્ડ ઝીરો પર; કંટ્રોલ રૂમ સાથે સંકલનમાં રહી રાહત બચાવ માટે સતત કાર્યરત અધિકારીઓ પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લઈ તકેદારી અને રાહત-બચાવના પગલાં લઈ રહ્યા છે

જનજીવન સુચારુ રહે અને નાગરિકોની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે વિવિધ તાલુકાઓમાં પાણીના નિકાલ, સ્થળાંતર તેમજ રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી યુદ્ધના ધોરણે; નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સતર્કતા દાખવી તંત્રની સૂચનાઓનું પાલન કરવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *