હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
શિહોરની ૫૦ થી વધુ બેડ ધરાવતી બે હોસ્પિટલોનું ક્લિનિકલ એસ્ટબલીસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ ૨૦૨૧ અંતર્ગત કામચલાઉ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જેમાં કે. જે મહેતા જનરલ હોસ્પિટલ-અમરગઢ (તા. શિહોર) અને નંદલાલ મૂળજી ભૂતા મેડિકલ ફાઉન્ડેશન ટ્રસ્ટ શિહોરનું કામચલાઉ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
