હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
રમત ગમત , યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા .૧૪ મી જાન્યુઆરી ને શનિવારે ઉત્તરાયણના દિવસે સવારના ૭ થી ૮ કલાક દરમ્યાન ભાવનગરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ ૫૧ સૂર્ય નમસ્કાર કરવામાં આવશે.
ગુજરાત ના ૭૫ જેટલા વિશેષ પ્રવાસન / ઐતિહાસિક સ્થળોએ જેમાં ભાવનગર ખાતે ત્રણ ૧.) બોરતળાવ ૨) તખ્તેશ્વર મહાદેવ 3) પીલગાર્ડન ખાતે ૧૦૦ યોગી ભાઈઓ – બહેનો ૫૧ સૂર્ય નમસ્કારથી ઉગતા સૂર્યને વંદન ઉજવણી કરશે.
વધુ માહિતી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના સંકલન કર્તા જિલ્લા કો ઓરડીનેટર શ્રી જીગ્નેશ પટેલ મો . ૯૬૬૪૯૯૩૯૦૬ , ( પીલગાર્ડન ) રિદ્ધિબેન માંડલીયા મો .૯૪૨૬૯૬૪૨૪૭ નો સંપર્ક કરવાનો રહેશે.
ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી (ભાવનગર)
