Sunday, February 15News That Matters

ગીર સોમનાથમા સોમનાથ સર્કીટ હાઉસ ખાતે પીજીવીસીએલ વિભાગનીની સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

ગીર સોમનાથ પીજીવીસીએલ દ્વારા 13 સપ્ટેમ્બરના રોજ મુખ્ય ઇજનેર ડી વી લાખાણીની  અધ્યક્ષતામાં ,અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ જુનાગઢ પાઘડાર તથા કાર્યપાલક ઇજનેર વેરાવળ જોષી  ની હાજરીમાં પ્રજાના ચૂંટાયેલ પ્રતિનિધિઓ તથા વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના હોદ્દેદારોની સાથે  સમીક્ષા બેઠક સોમનાથ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ

            જેમાં મુખ્યત્વે પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ હતી.તેમજ પ્રતિનિધિઓ અને હોદ્દેદારો પાસેથી વધુ સારી કામગીરી માટે સૂચનો પણ માંગવામાં આવેલ હતા. પીજીવીસીએલ દ્વારા આવેલા સુચનો મુજબ સૂચનોના અમલીકરણ માટે જરૂરી પ્રયાસ હાથ ધરી ગ્રાહકોને સુવિધા પૂરી પાડવામાં આવશે તેમ પીજીવીસીએલન યાદીમા જણાવવામા આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *