Sunday, February 15News That Matters

વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય કચ્છમાં

હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ

        ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય તા.૨૦/૫/૨૦૨૨ના કચ્છ
જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૨૦મીએ બપોરે ૧૨ કલાકે અંજાર-કચ્છ મુકામે
અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપ આયોજિત ૩૬મો સમુહ લગ્નોત્સવ તથા વિરાટ જ્ઞાતિ
સંમેલનમાં હાજરી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *