Sunday, February 15News That Matters

સારા ઇન્ટરનેશનલ દ્વારા ગુજરાતના પત્રકારોનુ “પત્રકાર રત્ન” એવોર્ડ થી થશે સન્માન

હિન્દ ટીવી – ગુજરાતી, ગુજરાત 

ગુજરાતનું ગુજરાતીઓ દ્વારા સંચાલિત ભારતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય પત્રકાર સંગઠન સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન ( સારા ઇન્ટરનેશનલ )

ડૉ.સીમાબેન પટેલ દ્વારા સંચાલિત સારા ઇન્ટરનેશનલ દ્વારા સમગ્ર ભારતમાં છેલ્લા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ઇલેક્ટ્રોનિક અથવા પ્રિન્ટ મીડિયામાં પત્રકારિત્વ ના માધ્યમ થી ઉમદા કાર્ય કર્યું હોય એવા તમામ પત્રકારોને “પત્રકાર રત્ન એકસલન્સ એવોર્ડ” થી સન્માનિત કરી રહ્યા છે. જો આપ છેલ્લા ત્રણ વર્ષથી કે તેથી વધુ સમયથી પત્રકાર પ્રેસ ફોટોગ્રાફર હોવ અને પત્રકારિત્વના માધ્યમથી કોઈ પણ પ્રકારના શ્રેષ્ઠ કાર્યો કર્યા હોય તો આપ આ એવોર્ડ માટે આપના નામની નોંધણી કરાવી શકો છો

વધુ માહિતી માટે તુરંત સંપર્ક કરો

ગુજરાતના એક જિલ્લામાંથી ફક્ત ત્રણ પત્રકારોની પસંદગી કરવામાં આવશે

ગુજરાતમાંથી પત્રકારોની પસંદગી કરવાની હોય તાત્કાલિક આપના નામની નોંધણી નીચે દર્શાવેલ નંબર પર કરવા અનુરોધ – 9825095545

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *