Sunday, February 15News That Matters

ખેલ મહાકુંભ સ્પર્ધા અંતર્ગત આજરોજ ઝોન કક્ષાએથી મહાનગરપાલિકા કક્ષા ખેલ મહાકુંભ અંતર્ગત એથલેટિક્સ રમતની શરૂઆત કરાઇ

હિન્દ ટીવી – ગુજરાતી,

રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગનાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારી કચેરી ભાવનગર શહેર સંચાલિત ખેલ મહાકુંભ સ્પર્ધા અંતર્ગત આજરોજ ઝોન કક્ષાએથી મહાનગરપાલિકા કક્ષા ખેલ મહાકુંભ અંતર્ગત એથલેટિક્સ રમત થી શરૂઆત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભાવનગર ખાતે થઈ હતી.

જેમાં કમિશનર ભાવનગરે હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડેલ અને ૧૦૦ મીટર દોડમાં અધિકારીએ પોતે ભાગ લઈને વ્યાયમ શિક્ષકો સાથે સ્પર્ધા રમીને સ્પર્ધાની શરૂઆત કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *