હિન્દ ટીવી – ગુજરાતી, ગાંધીનગર
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની ૪ થી વર્ષગાંઠે વીડિયો કોન્ફરન્સ યોજાઇ
દેશના ૧ લાખ થી વધુ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર “ટેલી કન્સલ્ટિંગ” સેવાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય આરોગ્યમંત્રી
ટેલી-કન્સલ્ટિંગ સેવા દેશમાં આરોગ્યક્ષેત્રે નવીન ક્રાંતિ લાવશે
ગુજરાત રાજ્યને ૫ કરોડથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં “ટી.બી. મુક્ત ડ્રાઇવ” અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ “દ્વિતીય ક્રમાંક”
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના 4 વર્ષ પૂર્ણ થયે દેશના તમામ સેન્ટર પર આવતીકાલે યોગનું આયોજન
18 થી 23 એપ્રિલ દરમિયાન દેશના દરેક તાલુકા સ્તરીય સ્વાસ્થ્ય કેન્દ્રોમાં હેલ્થ મેળાનું આયોજન
