Sunday, February 15News That Matters

Health

બાગાયત વિભાગ, બોટાદ દ્વારા “મહિલા વ્રુતિકા સ્ટાઇપેન્ડ યોજના અંતર્ગત પાંચ દિવસીય તાલીમ વર્ગ” સંપન્ન

Health
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ         નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ દ્વારા બોટાદના શહેરી વિસ્તારમાં મહિલા વૃતિકા યોજના અંતર્ગત બહેનોને ફળ અને શાકભાજી પરિરક્ષણ (કેનિંગ) વિશે બાગાયત મદદનીશ પી. એચ. શિયાળીયા અને બાગાયત નિરીક્ષક એમ. એન. રાઠોડ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. પાંચ દિવસીય તાલીમ વર્ગમાં આદુ-લીંબુનુ શરબત, નારંગીનું શરબત, અથાણું, ફ્રૂટજામ, વિવિધ શાકભાજીમાંથી સોસ, ટોપરાના લાડુ સહિતની બનાવટો સ્થળ પર બનાવવામાં આવી હતી. સાથોસાથ બહેનો પણ પોતાની જાતે આવી પૌષ્ટિક, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાનગીઓ બનાવે અને પગભર થાય એવા આશયથી સમગ્ર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ વર્ગ દરમિયાન બોટાદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક જે. ડી. વાળાએ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. તાલીમાર્થી બહેનોએ આવા તાલીમ વર્ગો અવાર-નવાર યોજવા જોઈએ તેવા પ્રતિભાવો રજૂ કર્ય...
તા.૦૫/૦૧/૨૦૨૩ના રોજ સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઈ

તા.૦૫/૦૧/૨૦૨૩ના રોજ સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઈ

Health
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ        રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૦૫/૦૧/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન કાલાવડ રોડ, નાનામવા રોડ, મવડી રોડ ખાતે કુલ-૧૭ આસામીઓ પાસેથી ૯.૫૦ કી.ગ્રા. જેટલુ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા રૂ|.૭,૩૦૦/- જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. ઉપરોકત કામગીરી મ્યુનિસીપલ કમિશનર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર નીલેશભાઇ પરમાર તથા નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવરની આગેવાની હેઠળ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ દ્વારા પ્રતિંબંધીત પ્લાસ્ટીક ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.      ...
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શિયાળાની ઋતુ તેમજ મકરસંક્રાંતિના તહેવારોમાં ચીકી વગેરેનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શિયાળાની ઋતુ તેમજ મકરસંક્રાંતિના તહેવારોમાં ચીકી વગેરેનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ

Health
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શિયાળાની ઋતુ તેમજ મકરસંક્રાંતિના તહેવારોમાં ચીકી વગેરેનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ચીકીનું ઉત્પાદન /વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ દ્વારા લક્ષ્મીનગર મેઇન રોડ, મવડી મેઇન રોડ, સાધુવાસવાણી મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ તથા સદર બજાર વિસ્તારમાં આવેલ ચીકીનું ઉત્પાદન /વેંચાણ કરતાં કુલ ૩૨ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ૧૮ પેઢીને લાઇસન્સ બાબતે તેમજ પેકિંગ પર ઉત્પાદનની વિગત દર્શાવવા બાબતે સૂચના આવેલ.   ·          ફૂડ વિભાગ દ્વારા પારસ એગ્રો સોસાયટી, સૂચક સ્કૂલ શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ મુકામે આવેલ મિડ ડે મીલ કિચનની સ્થળ તપાસ કરી ખાધ્ય ચીજોના ૪ નમૂના લેવામાં આવેલ. ·       રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વાંકાણી સાહેબ તથા ફૂડ વિભાગ...
રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૨/૧૨/૨૨ થી તા.૧૮/૧૨/૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી  ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૨/૧૨/૨૨ થી તા.૧૮/૧૨/૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું

Health
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ               હાલ મીક્ષઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈ...
રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૪/૧૧/૨૨ થી તા.૨૦/૧૧/૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૪/૧૧/૨૨ થી તા.૨૦/૧૧/૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

Health
હિન્દ ટીવી - ગુજરાતી,  રાજકોટ  હાલ  મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સી...
રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૦૭/૧૧/૨૨ થી તા.૧૩/૧૧/૨૨) દરમ્‍યાન  રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૦૭/૧૧/૨૨ થી તા.૧૩/૧૧/૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

Health
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ  હાલમીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા ...
રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૨/૧૧/૨૦૨૨ થી તા.૧૮/૯/૨૦૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૨/૧૧/૨૦૨૨ થી તા.૧૮/૯/૨૦૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

Health
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. થોડા સમયના વિરામ બાદ છુટક છુટક વરસાદ હાલ ચાલુ જ છે. વરસાદની ઋતુ દરમ્યાન મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્‍યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્...
રાજકોટ મહાનગરપાલિકા સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે નાયબ કમિશનર આશીષકુમાર ના અધ્યક્ષ સ્થાને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે ડીસ્‍ટ્રીક્ટ લેવલ એડવાઇઝરી કમિટી (DLAC) ઓન સેફ ફૂડ એન્ડ હેલ્‍ધી ડાયટ્સ અંતર્ગત મીટિંગ યોજવામાં આવેલ

રાજકોટ મહાનગરપાલિકા સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે નાયબ કમિશનર આશીષકુમાર ના અધ્યક્ષ સ્થાને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે ડીસ્‍ટ્રીક્ટ લેવલ એડવાઇઝરી કમિટી (DLAC) ઓન સેફ ફૂડ એન્ડ હેલ્‍ધી ડાયટ્સ અંતર્ગત મીટિંગ યોજવામાં આવેલ

Health
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ Ø   રાજકોટ મહાનગરપાલિકા સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે નાયબ કમિશનર આશીષકુમાર ના અધ્યક્ષ સ્થાને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે ડીસ્‍ટ્રીક્ટ લેવલ એડવાઇઝરી કમિટી (DLAC) ઓન સેફ ફૂડ એન્ડ હેલ્‍ધી ડાયટ્સ અંતર્ગત મીટિંગ યોજવામાં આવેલ. જેમાં ફૂડ વિભાગ, જિલ્લા પુરવઠા વિભાગ, જિલ્લા ખેતીવાડી વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રિજીઓનલ ફૂડ લેબોરેટરી વિભાગ, ન્યુટ્રિશન સેન્ટરના અધિકારી તથા ગ્રાહક સેવા અને વેપારી મંડળના પ્રતિનિધિઓએ હાજરી આપેલ તથા ફૂડ વિભાગની કામગીરીની સમિક્ષા કરેલ. Ø ફૂડ વિભાગ દ્વારા જૂના માર્કેટિંગ યાર્ડ શોપ નં જી-૬, RTO પાસે, રાજકોટ મુકામે આવેલ 'સોનિયા ટ્રેડર્સ' નામની પેઢી માંથી 'V- LITE REFINED SUNFOWER OIL (FROM 15 KG SEALED PKD. TIN)નો નમૂનો લેવામાં આવેલ અને  ત્યારબાદ પૃથ્થકરણ રિપોર્ટમાં નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે પેક્ડ...
“આઝાદી કા અમૃત મહોત્સવ” માં સ્વસ્થ ભારતના નિર્માણ માટે સૌ સંકલ્પબધ્ધ બનીએઃ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયા

“આઝાદી કા અમૃત મહોત્સવ” માં સ્વસ્થ ભારતના નિર્માણ માટે સૌ સંકલ્પબધ્ધ બનીએઃ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયા

Health
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર  હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની ૪ થી વર્ષગાંઠે વીડિયો કોન્ફરન્સ યોજાઇ દેશના ૧ લાખ થી વધુ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર “ટેલી કન્સલ્ટિંગ” સેવાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય આરોગ્યમંત્રી  ટેલી-કન્સલ્ટિંગ સેવા દેશમાં આરોગ્યક્ષેત્રે નવીન ક્રાંતિ લાવશે ગુજરાત રાજ્યને ૫ કરોડથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં “ટી.બી. મુક્ત ડ્રાઇવ” અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ “દ્વિતીય ક્રમાંક”  હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના 4 વર્ષ પૂર્ણ થયે દેશના તમામ સેન્ટર પર આવતીકાલે યોગનું આયોજન 18 થી 23 એપ્રિલ દરમિયાન દેશના દરેક તાલુકા સ્તરીય સ્વાસ્થ્ય કેન્દ્રોમાં હેલ્થ મેળાનું આયોજન...

જિલ્લામાં આજથી સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર માટે ભરતી શિબિર યોજાશે

Health
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિકયોરીટી એન્ડ ઈટેલીજેન્સ સર્વિસ ઈન્ડિયા લી.ના સહયોગથી કચ્છ જિલ્લાના સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતીનું જિલ્લામાં અબડાસા તાલુકા પંચાયતમાં તા.૧૨/૪ના, લખપત તાલુકા પંચાયતમાં તા.૧૩/૪ના, માંડવી તાલુકા પંચાયતમાં તા.૧૪/૪, મુન્દ્રા તાલુકા પંચાયતમાં તા.૧૫/૪ના, ભુજ તાલુકા પંચાયતમાં તા.૧૬/૪ના, અંજાર તાલુકા પંચાયતમાં તા.૧૭/૪ના, ગાંધીધામ તાલુકા પંચાયતમાં તા.૧૮/૪ના, નખત્રાણા તાલુકા પંચાયતમાં તા.૧૯/૪ના, ભચાઉ તાલુકા પંચાયતમાં તા.૨૦/૪ના, રાપર તાલુકા પંચાયતમાં તા.૨૧/૪ના, ગાંધીધામ તાલુકા પંચાયતમાં તા.૨૨/૪ના, અંજાર તાલુકા પંચાયતમાં તા.૨૩/૪ના, મુન્દ્રા તાલુકા પંચાયતમાં તા.૨૪/૪ના, ગાંધીધામ તાલુકા પંચાયતમાં તા.૨૫/૪ના શિબિરનું આયોજન કરેલ છે. સમય સવારે ૧૦ થી સાંજે ૪ કલાક સુધી રાખેલ છે. ઉમેદવારની ઉમર ૨૧ થી ૩૬ વર્ષની, શૈક્ષણિક લાયકાત ૧૦...