Friday, June 5News That Matters

કૌશલ્યથી સફળતા, રોજગારથી આત્મનિર્ભરતા

હિન્દ ટીવી – ગુજરાતી, અમરેલી 

અમરેલી આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓ કૌશલ્યના બળે રોજગાર મેળવી આત્મનિર્ભર બન્યા! 🚀

🔹 ફિટર ટ્રેડના વિદ્યાર્થી જયરાજ ગોહિલને **હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કુટર પ્રા. લિ. માં ₹2.73 લાખ વાર્ષિક પેકેજ સાથે રોજગારી

🔹ગૌતમ ચોવટીયાને એલ એન્ડ ટી, હજીરા ખાતે ₹3.36 લાખ વાર્ષિક પેકેજ સાથે નોકરી

🗣️ “આઈ.ટી.આઈની તાલીમ બાદ યોગ્ય રોજગારી મળી, હાલ સન્માનજનક વાર્ષિક પગાર મળી રહ્યો છે.” – શ્રી જયરાજ ગોહિલ

🏆 સમગ્ર ગુજરાતમાં અમરેલી આઈ.ટી.આઈએ તૃતીય સ્થાન મેળવી ગૌરવ વધાર્યું

📚 અનુભવી શિક્ષકોનું માર્ગદર્શન, પ્રાયોગિક તાલીમ અને ઉદ્યોગોની માંગ મુજબનું કૌશલ્યલક્ષી શિક્ષણ યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની ચાવી બની રહ્યું છે.

માત્ર ડિગ્રી નહીં, કૌશલ્ય અને ટેકનિકલ જ્ઞાન જ સફળતાની સાચી ચાવી છે! 🔧⚙️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *