Sunday, February 15News That Matters

ભાવનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ પદાધિકારીઓ- અધિકારીઓ સાથે બેઠક કરી

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર 

     ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ આજે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

બેઠકમાં મંત્રી એ વિવિધ બાબતોની સમીક્ષા કરી હતી. બેઠકમાં સાંસદ ડો. ભારતીબહેન શિયાળ, મેયર કીર્તિબાળા દાણીધારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધારાસભ્ય સર્વ સેજલબહેન પંડ્યા, ગૌતમભાઇ ચૌહાણ, શિવાભાઇ ગોહિલ, ભીખાભાઇ બારૈયા, ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડૌ. પ્રશાંત જિલોવા, મ્યુનિસિપલ કમિશનર એન. વી. ઉપાધ્યાય, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, આગેવાન આર. સી. મકવાણા અને આગેવાન અભયસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *