Sunday, February 15News That Matters

ઉના તાલુકા પંચાયત કચેરી સ્થળાંતર થતાં સરનામાં ફેરફાર બાબત

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

     ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા પંચાયત કચેરીનું જૂનું બિલ્ડિંગ જર્જરીત થઈ જતા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તાલુકા પંચાયત કચેરી-ઉનાનું સ્થળ ફેરફાર થયેલ છે. આ કચેરી પહેલા ટાવર ચોકની સામે, શાક માર્કેટની બાજુમાં કાર્યરત હતી. જે હવે સરકારી કુમાર છાત્રાલય (વિકસતિ જાતિ) વેરાવળ-ભાવનગર નેશનલ હાઈવે (બાયપાસ) વિજય પબ્લિક સ્કૂલ સામે, ઉના, જી.ગીર સોમનાથ ખાતે સ્થળાંતરિત કરેલ છે એમ તાલુકા વિકાસ અધિકારી ઉનાની એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *