હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લક્ષ્મીવાડી મેઈન રોડ વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૧૨ પેઢીની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેંચાણ થતાં દૂધ, ઠંડાપીણાં, મસાલા, ચા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
(૧)ધર્મપ્રિય ડેરી ફાર્મ (૨)મહાવીર પ્રોવિઝન સ્ટોર (૩)ડીલક્સ પાન & કોલ્ડ્રિંક્સ (૪)ખોડિયાર ટી સ્ટોલ (૦૫)વિપુલ કોલ્ડ્રીંક્સ (૦૬)અંબે ભવાની બેકર્સ (૦૭)ભારત વિજય ડેરી ફાર્મ (૦૮)ભારત ફરસાણ (૦૯)પટેલ કોલ્ડ્રીંક્સ (૧૦)હરિઓમ પ્રોવિઝન સ્ટોર (૧૧)જય રાજ ચા (૧૨)જય ખોડિયાર ફરસાણની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
· ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે સહકાર મેઈન રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ તથા ચકાસણી દરમિયાન ૧૦ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.[
(૧)નકલંક ટી સ્ટોલ –લાઇસન્સ બાબતે નોટિસ (૨)ત્રિશુલ કોલ્ડ્રીંક્સ –લાઇસન્સ બાબતે નોટિસ (૩)ત્રિશુલ પાન –લાઇસન્સ બાબતે નોટિસ (૪)ભોલેરામ પ્રોવિઝન સ્ટોર –લાઇસન્સ બાબતે નોટિસ (૦૫)જલારામ પાન –લાઇસન્સ બાબતે નોટિસ (૦૬)ગેલેક્સી પાન –લાઇસન્સ બાબતે નોટિસ (૦૭)મારુતિ ફાસ્ટફુડ –લાઇસન્સ બાબતે નોટિસ (૦૮)બાલાજી ફાસ્ટફુડ –લાઇસન્સ બાબતે નોટિસ (૦૯)હિરવા અમુલ પાર્લર –લાઇસન્સ બાબતે નોટિસ (૧૦)જય રામનાથ ઘૂઘરા –લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
તથા (૧૧)શ્રી શ્યામ ડીલક્સ પાન (૧૨)શિવ મંદિર કોલ્ડ્રિંક્સ (૧૩)જય સિયારામ ફરસાણ (૧૪)શુભમ ડીલક્સ પાન (૧૫)ચંદુભાઈ રગડાવાળા (૧૬)કોલ્ડ હાઉસ (૧૭)સોનલ ચાઇનીઝ & પંજાબી (૧૮)ભાનુ બેકરી & આઈસક્રીમ (૧૯)સદગુરૂ એજન્સી (૨૦)વૃંદાવન ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવેલ.

· ફૂડ વિભાગ દ્વારા શાંતિનગર મેઈન રોડ, રૈયા ધાર, રાજકોટ મુકામે આવેલ “જલારામ ખમણ” પેઢીની ચકાસણી કરવામાં આવેલ. પેઢીની સ્થળ તપાસ દરમિયાન પેઢીમાં વાસી અખાધ્ય ચટણી (પ્રીપેર્ડ ફુડ) ૦૪ કિલોગ્રામ સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.[
· ફૂડ વિભાગ દ્વારા તુલીપ પાર્ટી પ્લોટની સામે, ગોંડલ રોડ હાઇવે, રાજકોટ મુકામે આવેલ “જય રાજપુતાના ફુડ સેન્ટર” પેઢીની ચકાસણી કરવામાં આવેલ. પેઢીની સ્થળ તપાસ દરમિયાન પેઢીમાં વાસી અખાધ્ય નોનવેજ (પ્રીપેર્ડ ફુડ) ૦૨ કિલોગ્રામ સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.[
· નમુનાની કામગીરી :-
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ ૩ નમૂના લેવામાં આવેલ :-
(૧) મિક્સ દૂધ (લુઝ):- સ્થળ: ઘનશ્યામ ડેરી ફાર્મ –માધવ પાર્ક મેઇન રોડ, અલય વાટિકા પાસે, રાજકોટ.
(૨) મિક્સ દૂધ (લુઝ):- સ્થળ: રાધેશ્યામ ડેરી ફાર્મ –ઇન્દ્રપ્રસ્થ હોલ, શોપ નં.૫, મવડી રોડ, રાજકોટ.
(3) ચીકન બિરીયાની (પ્રીપેર્ડ-લુઝ):- સ્થળ: જય રાજપુતાના ફુડ સેન્ટર -તુલીપ પાર્ટી પ્લોટની સામે, ગોંડલ રોડ હાઇવે, રાજકોટ.

