હિન્દ ટીવી – ગુજરાતી, સાબરકાંઠા
શું તમે વડનગરના આધ્યાત્મિક વારસાને સર્જનાત્મક રીતે દુનિયા સમક્ષ રજૂ કરવા તૈયાર છો?
પ્રથમ સપ્તાહમાં ‘અનંત અનાદિ વડનગર’ થીમ પરની રીલ કોમ્પિટિશન પૂર્ણ થતા દ્વિતીય સપ્તાહની રીલ કોમ્પિટિશન શરૂ….
આ સપ્તાહની થીમ:
Shravanotsav@Vadnagar
– 📱 રીલ બનાવો
– 📲 Instagram અથવા YouTube પર Public પોસ્ટ કરો
– તેની લિંક MyGov Gujarat પર સબમિટ કરો
આકર્ષક રોકડ ઇનામો!
પ્રથમ: ₹31,000
દ્વિતીય: ₹21,000
તૃતીય: ₹11,000
સ્પર્ધા: 06 ઓગસ્ટથી 12 ઓગસ્ટ 2026
સરકારી અધિકારી અને કર્મચારી પણ ભાગ લઈ શકશે
આજે જ ભાગ લો:
